________________
ન્મeesexpeQ
[૨૫] હજી પણ એમના હાથે એવા સુંદર સાહિત્યનું ભવિષ્યમાં નવનિર્માણ થાય કે જેથી આજની જડવાદને પોષતી કેળવણી લઈ ધર્મભાવના વિમુખ બનતાં નવયુવક-યુવતીજનેને આત્મસન્મુખ બનાવી કલ્યાણ માર્ગે વાળે. શાસનદેવ તેમને ધર્મકાર્યોમાં સહાયભૂત બને અને સ્વ–પરહિતમાં તત્પર બનાવવા પ્રેરણું આપતા રહે એ જ શુભાશીર્વાદરૂપ ધર્મલાભ.
અમદાવાદ ) આ. શ્રી વિજયપ્રેમસૂરિજી વિ. સં. ૨૦૧૮ | (સ્વ. પૂ. શામવિશારદ આ. શ્રી છે. વદી ૨ સેમવાર | વિજયધર્મસૂરિજીના પ્રશિષ્ય) BOIPOWAO........20 XOCODOOWEXACO........OWCOmme
જીવનનું મૂલ્ય
(મન્દાક્રાન્તા) રસ્તે જોતાં સુભગ દીઠું મેં પુષ્પ એ એક ત્યાં તો ડેલનું તે, પવન લહરીમાં રમતું હતું ને, ફેલાવતું, સકળ દિશમાં, સૌરભ સ્વાભની ને અપે શેભા સ્થળ સંકળને આત્મસૌન્દર્યશ્રી તે. પૂછયું કહે છે, “અતિ સરસ હે પુષ્પ! ખીલ્યું ભલે તું શાનિત તું શ્રમિત મનને મીઠી સૌરભવડે ને વષે વિષે ઝરણુ મધુરૂં પ્રેરણામૃતનું તું. આવું સારું જીવન પણ હે! કેટલું અ૫ તારૂં ? પુષ્પ મારા! દિનકરતણે અસ્ત થાતાં પહેલાં કરમાવાનું તવ નશીબમાં શું નહીં છે લખાયું ?” પ્રત્યુત્તરમાં સ્મિત મુખ કરી પુષ્પ એ ત્યાં વદીયું, “ના ના જાયે જીવનપથને મમ હે સુજ્ઞ બંધુ!
(અનુષ્ટ્ર) તેજ પ્રશ્ન એ છે કે “કેટલું જ જીવ્યા હમે”? ?
ભાઈ એ પ્રશ્ન પૂછે કે “કેવી રીતે છક્યા હમે'?” ! કે સં. ૨૦૦૬
–અનંતરાય જાદવજી ઝવેરભાઈ {
~ eaછ8
~~~~
~
~
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org