________________
[ ૨૩ ]
તીર્થંકર ભગવંતા તીર્થ-સ્થાપના કરે છે ત્યારે ગણધર ભગવતા ત્રિપદી પામીને દ્વાદશાંગી( આગમ)ની રચના કરે છે. આમ શ્રુતધ અને ચારિત્રધર્મની આરાધના દ્વારા શ્રી સકળ સંધ આત્મકલ્યાણ સાધે છે; શ્રુતધર્મમાં સમ્યગજ્ઞાન તેા અધેય સુલભ બને પણ ચારિત્રધર્મ તે મનુષ્યભવમાં જ પ્રાપ્ય છે. અને તેથી જ મેાક્ષની પ્રાપ્તિ બીજી કાઇ ગતિમાં નહિ પરંતુ મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે. એટલે જ મનુષ્યભવ પામીને પ્રમાદને આધીન નહિં બનતાં જ્ઞાન–દન— ચારિત્રની સાધનામાં પુરુષા ફારવવા શાસ્ત્રકારોએ ઉપદેશ જોરશેારથી આપ્યા છે. આ ઉપદેશને જીવંત રાખવા પૂર્વાચાર્યાએ અનેક મહાન્ ગ્રંથેાની રચના કરી છે. તેમાં સ'સારની અસારતા, ક્ષણુભ’ગુરતા વગેરે જણાવીને ધર્મની દુર્લભતા જણાવી પ્રમાદને ત્યાગ કરવા જણાવ્યું છે; તેમ જ ધ કરણીમાં પુરુષા ફારવવા જણાવેલ છે.—આમ ચારિત્રધર્માંની આરાધના માટે શ્રુતધા ખૂબ ખૂબ પ્રચાર રાખ્યા છે—તે માટે અનેક ગ્રંથા, શાસ્ત્રો, કથાનકા, કાવ્યા વગેરે સાહિત્યની રચનાએ કરી છે. તેમાં શ્રાવકેાએ પણ જીવેાને ધર્માંસન્મુખ કરવા માટે સુંદર સાહિત્યનું સર્જન કર્યુ છે. તેમજ તેમણે ધર્મ પ્રચારમાં ઘણા માટે ફાળા આપ્યા છે.
આ બાબતમાં આપણા ચાલુ સમયમાં સુશ્રાવકવ શ્રી ફતેહુથઢ ઝવેરભાઇને યાદ કર્યા વગર રહી શકતા નથી. તેએ ભાવનગર શહેરમાં ઉછરી ધર્માંનિષ્ઠ પિતાશ્રી ઝવેરભાઇ ભાથની છાયામાં કેળવાઈ, ધ'ગુરુ શ્રી વૃદ્ધિચટ્ઠજી મહારાજના શિષ્યરત્ના પં. શ્રી ગંભીરવિજયજી, પૂર્વ આ॰ શ્રી વિજયનેમિસૂરી તથા પૂ. આ શ્રી વિજયધસૂરિજી વગેરે પૂ. મહારાજોના સમાગમ પામી બાળ
વથી જ દેવગુરુ ધર્મની આરાધના કરવા દ્વારા પેાતાના આત્માને સુંદર ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યુ છે. સામાયિકશાળામાં સામાયિક કરવા ‘પૂવ ક ધાર્મિ ક અભ્યાસ કર્યાં છે. પ્રભુદર્શન-પૂજન-ગુરુવ ́દન, વ્યાખ્યાન શ્રવણુથી ધાર્મિક વાતાવરણમાં ઊમાં છે. પિતાશ્રીએ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org