________________
[ ૨૪ ]
પેાતાના પુત્ર વ્યવહારકુશળ અને તે સાથે ધર્માં પરાયણ અને તે માટે ખૂબ ખૂબ ધ્યાન આપ્યુ છે.
ભાવનગર એ સૌરાષ્ટ્રની રત્નખાણુ છે. તેણે ધણા કૈાહિનૂર હીરા પકવ્યા છે. પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, પૂ. મૂળચંદ્રજી મહારાજ, પૂ. વિજયનેમિસૂરિ મહારાજ તથા પૂ. વિજયધમસૂરિ મહારાજ આદિ ઘણા મુનિવર્યંને હાથે ઘણાં રત્ન ઘડાયા છે અને જૈન શાસનને શાભાળ્યુ છે.
ધાર્મિક જ્ઞાન સાથે ધર્મક્રિયામાં આદરભાવ, દેવ-ગુરૂ-ધમ પ્રતિ શ્રદ્ધા, શ્રી સ`ધસેવાભક્તિપરાયણતા વગેરેમાં ભાવનગર સધ મેખરે છે. જેમાં શ્રી કુંવરજીભાઇ આણંદજી, વહેારા અમદુ જસરાજ તથા શ્રી ઝવેરભાઇ ભાઇચંદ્ન અને શ્રી માતીચંદ ગિરધરલાલ, શ્રી ગુલામચંદ્ર આણ ંદજી વગેરે સુશ્રાવક રત્ના થયા છે. જેમણે તન, મન, ધનથી જૈન ધર્મની સેવા બજાવી છે. તે રત્ના પૈકી શ્રી ફતેચંદભાઇ પણ એક નર રત્ન છે. તેમનું પરિપકવ જ્ઞાન, અનુભવ, શ્રદ્ધા, ધરાગ, જૈનશાસન પ્રતિ વફાદારી વગેરે ગુણા પ્રશંસા માગી લે છે. જ્ઞાન સાથે ક્રિયાના સુમેળ તેમનામાં સધાયેા છે. તે ચિંતક, લેખક અને સારા વક્તા છે.
એમણે જૈનધમ મીમાંસા વગેરે લેખા ચાલીસ-પચાસ વ પહેલાં લખ્યા છે તે ભાવનગર જૈન આત્માન‰ સભા પ્રકાશિત કરે છે, તેમ જ આત્માનઃ પ્રકાશમાં આવેલા અન્ય લેખા અને કાવ્યા મુબઇ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળ પ્રકાશિત કરે છે; તે લેખા અવશ્ય ઉચ્ચક્રેટિના છે અને જૈન સમાજને ખાસ ઉપયાગી છે એમ મને લાગ્યું છે. એમણે બાળપણમાં જે ધાર્મિક સંસ્કારા પિતાશ્રી તથા ગુર્વાદિ તરફથી ઝીલ્યા છે તે આગળ જતાં પુરબહારથી ખીલ્યા છે અને પેાતાનુ જીવન ભવ્ય આદર્શા, ઉત્તમ આચાર-વિચારથી સુવાસિત બનાવ્યું છે, તેમ જ સુંદર સાહિત્યનું સર્જન કરી જૈન સમાજમાં સુવર્ણ કિરણા રેલાવ્યા છે. એમણે લગભગ પચીશ-ત્રીશ ગ્રંથેાની પ્રસ્તાવનાઓ પણ લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org