________________
*
*
*
[૨૮]
જૈન દર્શન મીમાંસા અર્થ-પ્રત્યનીકપણું, નિત્યપણું ઉપઘાત, પ્રષ, અંતરાય અને અતિ આશાતના કરવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોને બંધ થાય છે.
મોહનીય કર્મ :– આ કર્મની શાસ્ત્રકારોએ મદિર સાથે તુલના કરી છે. મદિરા પીનાર મનુષ્ય કેફના આવેશમાં જેમ માતાને સ્ત્રી તરીકે અને સ્ત્રીને માતા તરીકે ગણવામાં પ્રવૃત્ત થાય છે, અનેક અનાચારોનું ભાન રહેતું નથી, તેમ મેહનીય કર્મથી પરવશ થયેલે પ્રાણી રાગમાં અંધ થઈ વિવેકબુદ્ધિથી દૂર રહે છે. દેપાલમાં દગ્ધ થઈ સ્વાત્મભાન ભૂલી જઈ અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયોથી અભિભૂત થઈ ક્રોધી, અહંકારી, કપટી અને લેભી બને છે. મેહનીય કર્મના મુખ્યપણે અઠાવીશ પ્રકારે નીચેના વૃક્ષ ઉપરથી પષ્ટ માલૂમ પડશે.
મોહનીય કર્મ
કપાય
નેકષાય સમકિત મિશ્ર અને મિથ્યાત્વ
મેહનીય
ક્રોધ, માન, માયા લેભ. હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય,
જીગુસા. અનંતાનુંબંધિ, અપ્રત્યાખ્યાની,
સ્ત્રી વેદ, પુરુષ વેદ, પ્રત્યાખ્યાની, સંજવલન
નપુંસક વેદ. અનાદિ કાળથી આત્મા સાથે રહેલું અને ભેગવટા પ્રમાણે જીર્ણ થઈ નવા નવા રૂપને ધારણ કરતું આ કર્મ આઠ કર્મો પૈકી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું છે, એટલું જ નહિ પરંતુ અન્ય સાત કર્મો ઉપર અમલ ચલાવી પિતે સાત કર્મોને પોતાના દેર ઉપર ચલાવે છે.
કોધ કષાય :– ક્રોધથી પરાધીન થયેલા એક મનુષ્યને તમે જાઓ! જે તેનામાં નિર્માલ્યપણું હોય છે તે તે અંતરમાં ધગધગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org