________________
[૨૧] પ્રસ્તુત લેખે પર હાલમાં મહુવામાં બિરાજતા પૂ. આ. શ્રી વિજયસૂરિજીના તથા મુંબઈમાં બિરાજતા પૂ. આ૦ શ્રી વિજયધર્મસૂરિજીના તેમ જ પૂ આ શ્રી વિજયપ્રેમસૂરિજીનાં આશીર્વાદ મળેલા છે, જે પ્રસ્તુત પુસ્તકમાં આપેલા છે. તેમ જ પ્રવેશિકા મુંબઈ મેલકઝકોર્ટના ચીફ જજ વિદ્વદર્ય શ્રી પ્રસન્નમુખભાઈ બદામીએ લખીને સારે પ્રકાશ પાડ્યો છે.
વસ્તુસ્થિતિ આમ હોઈ આત્માનંદ પ્રકાશમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલાં આવેલા, ચાર મનનીય લેખોનું પ્રકાશન થયેલું છે તથા પ્રસ્તુત પુસ્તકમાં આવેલા પાંચ લેખોમાં એક લેખ શ્રી યશોવિજયજી
સ્મૃતિગ્રંથમાં સં. ૨૦૧૩ માં તેમને આવેલે તે આપેલ છે. બીજા લેખો મુંબઈ શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રી ફતેહગંદભાઈની મંડળની સેવાના પ્રતીક રૂપે પ્રકાશિત કરવામાં આવેલ છે. પ્રસ્તુત પાંચ લેખે, તેમનું આત્મ-નિદર્શન, તેમની જીવન પરિમલ અને પરિશિષ્ટો વગેરે આપી આ પુસ્તકને વધારે ઉપયોગી બનાવવાને પ્રયાસ કર્યો છે તેને વાચકે સારે લાભ મેળવે એ શુભેચ્છા.
સં. ૨૧૮ આષાઢ શુદિ પૂર્ણિમા
સેમવાર તા. ૧૬-૭-૬૨
શ્રી જેન આત્માનંદ સભા
ભાવનગર
***? It is no happiness to live long, nor unhappiness
to die soon; happy is he that hath lived long
enough to die well." ' ' . ; ; ''
–Francis Quarles
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org