________________
[ ૧૪ ] મનમેાહુનદાસ ગુલાબચંદે (મનુભાઇએ) અંતઃકરણપૂર્વક લાગણી દર્શાવ્યા માટે તેમને આભારી છુ.
,,
66
હવે જીવનની અત્યારની અને અ ંતિમ સમય પ ́તની ભાવના એ છે કે પૂર્વપાર્જિત આયુષ્ય મર્યાદા સીત્તોતેર વર્ષ સુધીની અમારા કુટુંબમાં પુરૂષવ માં મારી પોતાની સવિશેષપણે થયેલી છે; પરંતુ જેટલાં વર્ષા જીવનમાં સદ્ભાવનામય શુભ પ્રવૃત્તિમાં ગયા તેટલુ જ સાચું જીવન ગણાય છે. મૃત્યુ એ એ જન્મા વચ્ચેનું પ્રવેશદ્વાર છે, અથવા બીજી રીતે અમર આત્માને નવુ વેશ પરિધાન છે. આ બાબત મૃત્યુ એ શું અવશ્ય નિર્મિત છે. તથા જીવન અને મૃત્યુ ’” નામના મારા લેખામાં શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થયેલી પુસ્તિકામાં દર્શાવેલા છે, તેથી મૃત્યુથી ભય પામવા જેવુ કશુ રહેતુ નથી. 66 આત્મા અમર છે” તેને કાળના ઝપાટે અનતકાળથી લાગ્યા નથી અને લાગવાનો નથી; માત્ર દસ પ્રાણાના વિયેાગને મૃત્યુ ગણાય છે; જેટલી તૈયારી આ જન્મમાં શુભયોગા ડે થઈ છે તે માટે હવે પછીના જન્મામાં તે સસ્કારો સમૃદ્ધ થવાના; તેમજ કર્મ અને આત્માની લડાઈમાં ઉપમિતિ ભવ પ્રપ`ચાકારના કથન પ્રમાણે છેવટે આત્માની જ જીત થશે તેમ વિશ્વાસ છે.
સદ્ગુદ્ધિ અને સી એ કર્મોથી મુક્તિ મેળવવાની ગુરુ ચાવી છે. ચારિત્ર વગર મુક્તિ નથી. તે અન્ય જન્મમાં પણ પ્રાપ્ત થા તેમ ઇચ્છું છું. સુદેવ, સુગુરુ અને સુધર્માંની શ્રદ્ધા બની બની રહી છે-એમ આત્મગત માનું ; અને સમ્યગ્દર્શન–નાન–ચારિત્રની વૃદ્ધિ ઉત્તરાત્તર જન્મ-જન્માંતરમાં પ્રાપ્ત થાએ તેવી ભાવના આત્મસાત રાખી છે.
66
શક્તિ અનુસાર શ્રાવકને યાગ્ય તા આગારા સાથે લીધેલાં છે. યથાશક્તિ સામાયિકા, પ્રતિક્રમણેા, પાષધા ( ભાવનગરમાં ), ઉપવાસે, અલ્પ પ્રમાણમાં છઠ્ઠ—અઠ્ઠમો, લગભગ સાડાત્રણ લાખ નવકારની ગણના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org