________________
[ 1 ]
અને સંયોગે અન્યજન્મમાં મળવા મુશ્કેલ હાય છે. વળી જે તૈયારી જ્ઞાન અને અનુભવપૂર્વકની, આ જન્મમાં થયેલી હેાય છે, તેવી તૈયારી ખીજા જન્મેામાં ક્યારે મળશે તે અચેાક્કસ છે; જેથી આ જન્મનુ દીર્ધ આયુષ્ય તે રીતે પણ ઉપયાગી છે, એટલું જ નહિ પરંતુ શુભ ભાવનાએ અને ધર્મસેવા કરવા માટે પણ આયુષ્યનુ દીપણું ઇષ્ટ છેએમ મારી અંગત માન્યતા છે.
જીવન અંતે તે પરિમિત છે. જીવનના સમયેા જલકલેલોની જેમ અવિરતપણે ચાલ્યા જાય છે; અને ગયેલાં સમયે પાછા આવતાં નથી. એક દિવસ તમામ છેડીને અપર સૃષ્ટિમાં જવાનુ છે. ખાસ કરીને જીવનમાં પાપના સંસ્કારાની બાળપણની શરૂઆત પછી મોટે ભાગે જીવનપંત તે પાપચક્ર ચાલુ રહે છે, તેવી જ રીતે ધ'ના સંસ્કારાની શરૂઆત પછી પુણ્યચક્ર ચાલુ રહે છે; પાપ સંસ્કારો માટેની આત્માની નબળાઈ ચાલુ રહે તે તેનું વર્તુળ વધતુ જાય છે. તેથી સાન દ્વારા પ્રબળ પુરુષાર્થ -Vill Power ની આવશ્યકતા રહે છે. કચેતના અને કફળ ચેતના એ એનુ કાર્યાં પ્રસ્તુત જન્મમાં ચાલુ હોય તે વખતે જે કાંઈ મેળવેલા આધ્યાત્મિક અનુભવના નિચેડરૂપ હોય તેના ઉપયાગ જ્ઞાનચેતના કરી શકે છે, અને એટલે અનેક ક - અણુઓની નિર્જરા થઈ શકે છે.
અ ંતિમ આરાધના સ. ૨૦૦૮ માં દેવકરણ મેન્શનમાં ૫. મ શ્રી ભાવિજયજીએ કરાવી હતી, ત્યાર પછી લાલબાગમાં કરાવી હતી, તાજેતરમાં ભાદરવા વદી ૮ પૂ. આ. શ્રી. વિજયધમ સૂરિજીએ શ્રી ગાડી∞ ઉપાશ્રયમાં ભવાભવના ખમતખામણાં કરાવ્યા હતાં, જેથી ભવેાભવની આરાધનાના-પૂર્વના પાપાને પશ્ચાત્તાપ પૂર્વકના લાભ મળ્યા હતા. સં. ૨૦૦૮ માં ભવે ભવના મિચ્છામિદુક્કડં માટેના જે એકરાર પત્ર દરરોજ વાચન માટે સકલસ ધને પૂ. ૫. મુ. શ્રી ભાનુવિજયજીએ આપ્યું હતુ−તે આજદિન સુધી નિર ંતર લગભગ વંચાતું રહ્યું છે. જેથી આત્મસાક્ષીએ અંતરાત્માની પ્રસન્નતા અનુભવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org