Book Title: Gyansara Part 03
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust
View full book text
________________ વિષય પાના ન. ભાવથી ગતિ કોને કહેવાય? આપણે વર્તમાનમાં આરાધના કરીએ તો સાથે શું લઈ જઈ શકાય? 0 વ્યવહારની જરૂર શા માટે? યથાર્થજ્ઞાન થવા છતાં સમકિત હોય એવો નિયમ નહીં. 0 અભવ્યનો જીવ લઘુકર્મી કઈ રીતે થાય છે? ૦ચરમાવર્તના લક્ષણો. આપણે સક્રિયાના અધિકારી ક્યારે બની શકીએ? 0 આત્માની ચાર અવસ્થા નવમાંગ્રેવેયકના સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિદેવોનો તફાવત 0 આત્માસ્વરૂપે કેવો છે? 0 આયંબિલની મહત્તા શું? 0 આત્મવિકાસના પાંચ પગથિયા કર્તાભાવ ક્યાં સુધી રહે? અરિહંતના શુદ્ધ સ્વરૂપને પકડી આપણો આત્મા કેવી રીતે શુદ્ધ બને? 0 આત્માની સ્પર્શના એટલે શું? હું આત્મા છું એવી ખબર ક્યારે પડે? સર્વમાં પોતાનો આત્મ-'સ્વ'પહેલો કે પછી? સુખી થવાનો માનસિક સમાધિનો ઉપાય શું? 0 કયો જીવ આત્માના સુખને ભોગવી શકે છે? મિથ્યામોહ અને ચારિત્રમોહરૂપવિષ આત્મામાં કેવા ભાવ જગાવે છે? શ્રાવકધનનો વિચાર ક્યારે કરે? સાધુનિષ્પરિગ્રહી ક્યારે કહેવાય? સ્વાધ્યાય કોને કહેવાય? * શરીર સાથે કામ લેવાનું છતાં તેને પરતરીકે કેવી રીતે મનાય? સાધુ કેવો હોય? નિરંજન.નિરંજન કોને કહેવાય? શાતાનો ઉદય થયો એટલે શું? વીતરાગની પૂજા શા માટે? ઉત્તરાધ્યયનમાં પાંચ પ્રકારની ક્ષમા ૩૧ર 313 319 ૩ર૦ ૩રર 323 326 328 333 334 336 343 35O ઉપર 353 358 359 ૩૭ર 374 375 376 380 381 381 382 384 386 387 'જિજ્ઞાસુ વાચક વર્ગને ખાસ સૂચના' આ જ્ઞાનસાર ગ્રંથ આત્માનુભૂતીના સંવેદન સ્વરૂપ હોવાથી અત્યંત મનનીય-ચિંતનીય છે. જ્ઞાનસાર-૩ // 9

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 398