________________
૬ ૧૯ ]
ધર્મ કૌશલ્ય
(૧૦)
જે પૈસાને તું ચાગ્ય સત્પાત્રને દાનમાં આપે, અથવા જે પૈસાના તુ દિવસાનુદ્ધિવસ ખાવા દ્વારા ઉપભાગ કરેતે પૈસા તારા છે એમ હું માનું છું. બાકીના પારકા છે અને પારકા માટે તુ તેની ચાકી કરે
'
પૈસાના એક આ ખ્યાલ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. અને પેગ્ય પાત્રને દાન આપવામાં ઉપયાગ થાય, જરૂરિઆતવાળાને આફતમાંથી મુક્ત કરવામાં વ્યય થાય, દીન દુ:ખીના ઉલ્હાર કરવામાં વપરાશ થાય, દુકાળ રેલસકટના કામમાં લગાડાય, અથવા કેળવણી, પીતાલ, નિરાશ્રિત આશ્રમ, વિધવા સક્રેટ નિવારણ જેવી સંસ્થાએતે દાનમાં અપાય, અથવા કળાકેન્દ્રો, પુસ્તકાલયા, વિધાલયેા, અભ્યાસગૃહાનાં સ્થાપન કે સંચાલનમાં વ્યય થાય તે તારા પેાતાના પૈસા છે એમ ગણુજે. બાકી તારે દરરાજ નિયમિત ખાવા માટે જરૂરી ખરચ કરવા પડે તેને પણ કદાચ તું તારા પેાતાના પૈસા ગણુજે.
એટલે વિવેકપૂર્વકનાં દાન અને જરૂરજોગાં પાતાના ખર્ચને . અંગે વપરાતાં પૈસા તેા પોતાના ગણી શકાય. એમાં દાન આપવામાં વિવેકની ખાસ જરૂર છે. એક રૂપીયા વાવીને સાના લાસ અપાવી શકાય, ખાસ જરૂરિઆત હોય તેને દુઃખમાંથી તારતાં-ઊઁચા લઈ આવતાં તેને હજાર લાખેાગોં લાભ થાય, સામાની આંતરડી · કકળતી બચે તેના ખ્યાલથી સ્વાત્મસતાષ થાય અથવા વિદ્યાધામમાં વ્યય થાય તે તારા પોતાના પૈસા ગણાય. ચિત્ત, વિત્ત ને પાત્ર ત્રણેના ચેગ મળે તે સદાન કહેવાય અને તેમાં ધનને વ્યય થાય તે તારા પોતાના પૈસા થયા, કારણ કે પૈસાને દાન કે ભેગમાં ઉપયેગ ન થાય તો કાં તા તેને ત્રીજો માર્ગ નાશમાં પવસાન આવે છે,
.