________________
[a]
ધર્મ ક્રોસથ
આવશ્યકતા છે. આશાને મહાન લેખકોએ રાક્ષસી કહી છે, સર્પિણી કહી · છે, રિા કહીં છે, વિષમજી કહી છે, વિફરેલી વાળુ કહી છે અને અને અનેક અધમ ઉપનામાએ સમાધી છે. એમાં જશ પણ અતિયાક્તિ નથી. એ વાત આશાને, આશાના તંતુને, આશાના પાક્ષને બરાબર સમજવામાં આવે તા બરાબર સમજાઇ જાય તેવી છે. આશામાં તણાયેલા માણસ એવા જોખમા ખેડે છે, એવી ભૂલા સહન કરે છે, એવા મહેણાંટાણાં સાંભળે છે અને પોતાની જાતને એટલી નીચી ઉતારી પાડે
કે એને માટે ગમે તે શબ્દ વપરાય તે યાગ્ય છે. તે જાતે ધણી મીઠી છે, માહક છે, ચૈન ચઢાવનાર છે, જાતને ભૂલાવનાર છે અને શ્રેણી અશ્ય રીતે અંદરખાનેથી કામ કરનાર છે.
આવી આશાને વશ કરી, એટલે પછી રસ્તો સાક્ થઇ જાય છે, પછી પ્રગતિ કૂકે અને ભૂસકે થતી જાય છે, પછી આળપંપાળ મટી
ય છે, પછી પારકી છા પરના જીવનને ખેડા આવી જાય છે અને મનમાં એક એવી જાતની ખુમારી આવી જાય છે કે જેમાં અભિમાના અંશ ન હોવા છતાં માણુસ પ્રવાહથી અલગ થઇ જાય છે. ધર્મ કૌશલ્ય પ્રાપ્ત કરવાની તમન્નાવાળાએ આ જગતને સમાહિત કરનારી આશા ઝર વિજય મેળવવાના અને તેને સ્વવશ કરવાના આંશ રાખવે ખાસ જરૂરી છે. એમાં એવી ગુચવાનુંનિસકરહ્યુ છે અને અખંડ સામ્રાજ્યનું સમીકરણ છે;
यदीच्छसि सुर्खे धर्म मुक्तिसाम्राज्यमेव च । तदा पर परीहारादेका माशां वशीकुरु ॥