________________
[૧૨]
(૫૪), સલાહ લેવી-એ મુશ્કેલ છતાં લાભકારી બાબત છે.
ધર્મક્ષેત્રમાં સાહ આપવાનું કાર્ય ગુરુ કરે છે. જયારે જ્યારે ધર્મજીવનમાં ગૂંચવણ દેખાય, પિતાની ઈચ્છા પ્રમાણે પ્રગતિ ન થાય, વિષય ચર્ચા કે વિચારણામાં ઘાટ ન બેસે ત્યારે પિતાના સમાનવયસ્કની અથવા વૃદ્ધ અનુભવીને પૂછવાનું મન થાય છે, પણ વળી મનમાં એમ આવી જાય કે આવી બાબત બીજાને પૂછવા જતાં તે આપણામાં એટલી પણ આવડત નહિ હેય' એમ ધારી આપણું અવગણના કરશે, અથવા આપણે માટે હલકો મત બાંધશે. આવા વિચારે માણસ આગળ વધતો નથી અને વગર સલાહે પિતાની રચેલી જળમાં અટવાયા કરે છે. - એ જ પ્રમાણે તત્ત્વચર્ચામાં કે ગ્રાનુસંધાનમાં પોતાને ઘડ ન બેસે ત્યારે માણસ થાકારમાં પડી જાય છે, અથડાય છે, ગેટવાઈ જાય છે. અને જ્ઞાન કે યોગાભાસમાં પડી જાય છે. એનું આભમાન કે અભિમાન એને પડખેઅડખે પૂછવા દેતું નથી અને વેગ જેવી બાબતમાં એ હઠયોગમાં કે ચક્રબ્રમણમાં પડી જાય છે, અનેક વાર આત્મવંચનામાં અટવાઈ જાય છે અને પછી તો પહેલે પગથિયે પણ ન હોય ત્યાં પિતે શિખર પર ચઢી ગયેલ છે એમ માની પિતાની જાતને હાસ્યાસ્પદ બનાવી મૂકે છે અને પછી ગમે તેવી કુદલીલ કરી પિતાને માર્ગ મળે છે એવી ભ્રમણમાં પડી જાય છે. જ્ઞાન અને યોગ, ક્રિયા અને ગુણપ્રાપ્તિમાં મનુષ્ય અન્યની સલાહ લેવાની ખાસ જરૂર હોય છે છતાં ગૌરવના શિખર પર ચઢેલ માણસ એવી સલાહથી વંચિત રહી બાહ્ય દેખાવ કે ઉપની માન્યતામાં રાચી જઈ મનને મનાવી લે છે. . એને ગુને પૂછતાં સ કે થાય છે, સહાધ્યાયીને પૂછતાં માન