Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 207
________________ [૧૯૪] : ધર્મ કૌશલ્ય ન રાખવી ઘટે, એણે તો વેપાર ખાતર સંન્યાસ લેવો ઘટે, વેપાર પાછળ સર્વ ભોગ આપવો ઘટે, અને વેપારમાં ઘરાકનો સર્વોદય છે ખરચે કેમ થાય તેની ચાલુ ચિંતા રાખવી ઘટે. સાચા માણસો અને વેપારમાં આગળ વધે, જમાવટ કરે, ઉદ્યોગપતિ થાય અને પિતાના કુટુંબ માટે ‘ગુડવીલ' મૂકતા જાય. ગુડવીલને ઉદ્દેશ ન હોય પણ પરિણામે તે જમાવટ જ થાય. વેપાર માટે સચ્ચાઈ જોઈએ, ધગશ જોઈએ, શાખા જોઈએ, તેની ખાતર સ્વાર્પણ કરવાની વૃત્તિ જોઈએ, લાભ તો થાય જ પણ તે આનુષંગિક હેય, છતાં આખરે તે અનિવાર્ય બને.. Our organisation has not been built up with the thought of providing a safe livelihood only for its founders. There have been higher motives. From Testament of Thomas Bata. (૯૦) વાસ્તવદર્શિતા આપણે તે અહીં અને અત્યારે જ રહીએ છીએ; અને આપણે કોઈ પણ મેળવવાના કે દહાડે વાળવાના હેઈએ તો જે સોગમાં આપણે આવી પડેલા છીએ તેમાંથી જ શરવાર વળવાન છે. | મારી પાસે પૈસા હેત તે હું કેળવણુની સંસ્થાઓ સ્થાપત કે ગામને ઝાંપે ચોખા મત કે ગામમાં કોઈને હાથ લાંબે કરવાને વખત ન રહેવા દેત, અથવા હજારે માણસને રાજી આપત કે મોટા પાયા ઉપર કારખાનાં કાત,

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214