________________
+
+
+
+
5
આવકપછી પાછે તે મારી સીમ કરવામાં આ નાની એની ચા ઉપર આપી છે
મસ બાટા નામના મહાન ક્વોપતિ રેકરાવાકીમમાં ૧૯૪૦ લગભગમાં થઈ ગયા. એણે બૂક બનાવવાના ઉદ્યોગને મેય પાપા પર વૈજ્ઞાનિક પદ્ધતિએ મૂકી દો. આખા યુરોપમાં તેના નામની વાહવાહ બેલાણી. તેણે એક વસિયતનામા જેવો લેખ લખ્યો છે. નાના વહીવટમાંથી મોટા ઉદ્યોગપતિ કેમ થવાય તેની ચાવીઓ તેણે જાતઅનુભવથી બતાવી છે. તે કહે છે કે કોઇ પણ ઉદ્યોગ માત્ર પિતાનું પિરિયું કાઢવા ખાતર શરૂ કરવો કે ચલાવવો નહિ. ઉદ્યોગનો ઉદ્દેશ સમાજની સેવા અને ઘરાકનું સારું ઈચ્છવામાં અને ઉદ્યોગની શોધખોળ અને પ્રગતિને અંગે નાગીરી સ્વીકારવામાં રાખવી જોઈએસારી રીતે કામ કર, પ્રમાણિક સેવા કરનાર અને ઘરાકનું સારું ઈચ્છનાર પિતાનું ભરણપોષણ તે જરૂર મેળવે, પણ ઉદ્યોગને શરૂ કરનારની ભાવના સેવાની હોવી જોઈએ અને એવી રીતે કામ કરનાર ઉદ્યોગપતિ થાય છે, પિતાને વેપાર જમાવે છે અને ગુજારે કરવા ઉપરાંત ઘણું વધારે મેળવી શકે છે.
- કેટલાક ઉધોગ શરૂ કરનારની વાત ગમે તેમ કરીને ધન મેળ વવાની હોય છે. એની નજરે વરસાદ ભરે કે માલ પડે એની પરવા હોવ નથી, ઘરાક માલ ખરીદી જરા વાપરે અને ધૂએ એટલે રૂવે એની એ
ના ને આના અઢાર આના થયા એટલે
* * *
*