________________
કૌશલ્ય [૧૧]
(૭૪). સેતાનને હમેશા પરના સુધારા પસંદ ન પડે, તેમજ તેથી તે ગભરાય અને તેને તે પરની સખાવત અને ધીરજનો ભય થયા કરે.
સંત અને સંતાન વચ્ચે જે અનેક તફાવત છે તેમાંનાં અત્ર નાણું તફાવત પર ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. તેમાં બે પ્રકારની વાત છે કે કેટલીક ચીજ તેને ગમતી હોય છે, અને કેટલીક ચીજ તેને અણગમતી હેય છે. સંતાનને જે ગમે તે સારા માણસને ન ગમે એટલે સંતપુરુષને એ વાત ગમે તેવી હેતી નથી. સંતથી સંતાન ઊલટા પ્રકારને હેય છે તે આટલા ઉપરથી સમજાય છે. એટલે સંતપુરુષને જે ગમે તે સેતાન (હલકી વૃત્તિવાળા) માણસને ન ગમે. ત્યારે એવી કઈ ચીજે છે કે જે સેતાનને ગમે અને તેનાથી ઊલટી કઈ ચીજો છે જે સેતાનને ન ગમે અને સંતપુરુષને ગમે. તમે અવલોકન કરીને તપાસ કરશે તો જણાશે કે સેતાન હંમેશા સુધારાની વિરુદ્ધ હેય છે, એ સુધારાની સમીક્ષા કરતું નથી, એને સુધારા તરફ વિરાગ હોય છે અને એની આખી મને શા સુધારાની તરફેણમાં હેતી નથી. એ સુધારાને તેડી પાડે, એ સુધારાની વિરુદ્ધ વિવારે બતાવે, અને જે રીતે બને તે રીતે એ સુધારાને વગેરે, એવા પુરુષો સેતાનની અસર નીચે આવે છે એમ તમારે માની લેવું. ખૂબ વિચાર કરીને કરવા ધારેલા સુધારામાં પણ તેની નિંદા અને ખાંપણશોધન હોય ત્યારે સમજવું કે સદરહુ સુધારે યોગ્ય છે અને તેની સ્કૂલના કરનાર સેતાનની અસર તળે છે. આ સેતાનના પ્રથમ લક્ષણ પર વાત થઈ. એમાં ચાલુ જમાનાને યોગ્ય સુધારા પૂરતી વાત થઈ અને એવા