Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 189
________________ - દર્શ કૌશલ્ય ( ૧ ). અંકુશ રાખવા મુશ્કેલ છતાં હિતાવહ છે. [ ૭૬ ] મિજાજના પારા પર • મન ઉપર અકુશ રાખવા બહુ હિતાવહ છે, એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય. પોતાની જાત પર કાબૂ રાખવા અને વખતે વખતે કે કાઈ પણ વખતે પેાતાની જાત પૂરતા અંકુશ જાળવી જવા એ બહુ જરૂરી છે. ક્રોધ એ એક ણુ છે અને એ પાતાનુ ઘર ખાળનાર છે અને પછી તેના પર અંકુશ ન હોય તેા પાડાશી કે આજુબાજુમાં રહેનારને પણ જરૂર નુકશાન કરનાર છે. ક્રોધ એ મેષને અને સયમને રોકનાર નીવડે છે અને જ્યારે તે અતિ ઉષ હાય છે ત્યારે તે અહું નુકશાન કરનાર નીવડે છે, કારણ કે પોતે પાપી છે અને પાપને પોષણ આપનાર છે અને દુરિતના પક્ષપાત કરનાર છે. તેટલા માટે ઉપાધ્યાયજી જેવાને કહેવાની જરૂર પડી છે કે માટા માણુસને ક્રોધ ાય જ નહિ અને હાય તા એવુ ફળ મેસે નહિં એવા નજીવા જ હેાય છે. એમણે પેાતાના મિજાજ ઉપર અંકુશ રાખવાની જરૂરિઆત પર ધણું લખી નાખ્યું છે પણ વાતની મહત્તા બતાવવા માટે આ એક જ વાત ખસ છે અને વધારામાં તેઓશ્રીએ લખેલી ક્રોધની સજ્ઝાય વાંચવા ભલામણુ છે. એ વાત તે ધણી અગત્યની છે અને મિજાજ ખૂબ વધી જાય ત્યારે બહુ ભલામણુપૂર્વક તેમણે જણાવ્યું છે - ન હેાય ને હોય તા ચિર નહીં તે આપણા ધ્યાનમાં આવે છે. મેટા માણસ જો ખરેખરા મોટા હોય તા તેમણે પેાતાની જાત પર, ખેતાના મિજાજ પર 'કુશ રાખવે ટે. જો કે એમ કરવું બહુ મુશ્કેલ છે પણ એમ કરવાથી સંસાર આછોપાતળા થઇ જાય છે અને સરળ થઈ જાય છે અને સસાર પાતળા પડી જાય એ જેવા તેવા લાભ નથી; માટે સુજ્ઞ માણસાએ અને ખાસ કરીને મિષ્ટ ગણાતાં માણુસાએ પેાતાના મિજ પર

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214