Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 199
________________ [ ૧૯૬ ] યુગ કાચન (૨૬) આફતના સામના આત સામે હસતે મ્હોંએ જવુ, એ મુશ્કેલ છતાં હિતકારક છે. ** * મનુષ્ય જીવનમાં આકૃત તા જરૂર આવે, આખા સંસારનું બધારઘુ વિચારતાં એક સરખી બાબત કાની ચાલતી નથી, તેમ જોવામાં આવ્યું છે. એટલે એક અથવા બીજા આકારમાં આફત જરૂર આવે એ ચોક્ક્સ અને અનિવાર્ય બાબત છે. માણસની દચ્છા હોય કે ન હાય, એને આદત જરૂર આવવાની છે, એને માટે સદા સદ તૈયાર રહેવાની જરૂર છે, અને આ દુનિયામાં આપત્તિ ન હોય તા સંપત્તિની કિંમત પણ નથી. સંપત્તિના સાચા મૂલ્ય કરાવનાર તરીકે આત છે ગેમ લાગવું જોઇએ. અને એવા પ્રકારનાં સંસારના બધારણને આપણે એટલા બધા ટેવાઈ ગયેલા છીએ કે એ પ્રકારની સ્થિતિ જ છે અને તેને ટાળવી કે અન્યથા કરવી મુશ્કેલ છે એમ ગુવા છતાં જ્યારે -જ્યારે આપત્તિ આવી પડે છે ત્યારે આપણે રડવા બેસી જઈએ છીએ એ અયોગ્ય, અનુચિત અને આપણને ઠરી ઠામ ખેસવા ન દે તે પ્રકારની સ્થિતિ છે અને તેના સામના કરવા માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે એવુ સંપત્તિમાં ઊછરેલાને લાગતું પણ નથી એ ખરા ખેના વિષય છે, પશુ અનિવાય હા એ વિચારણા ભાગે છે, આપણે આતને પ્રથમ તો અનિવાય તરીકે સ્વીકારવી જોઇએ અને સંપત્તિને મૂલ ્ વાળી કરનાર તરીકે ગણવી જોઇએ, કારણ કે સંપત્તિની મિતને આધાર આત્તિ ઉપર જ રહે છે. આતને હસતે મુખો ચલાવી લેવી એ વધારે મુશ્કેલ ખાખત છે, એને મળવા જવુંએ વીરન ક્રમ છે અને અન ઉપર રેસલમ માગે છે, મન પર સયમ તે શૂરવીર

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214