________________
:
-
::
: :
:
આ તાંબારિસનું બાંધકામ વધારે કરવું એ પુરક છે, છતાં ખૂબ હિતકારક છે.
દરેક માણસની અમુક આબરૂ હોય છે અને તેને જાળવવા માટે તે તોડ મહેનત કરે છે. કોઇની આબરૂ સત્યવાદી પ્રમાણિક મનુષ્ય તરીકે હોય છે, અને કોઈની આબરૂ નાટક કે સિનેમા જેનાર તરીકે હોય છે. દરેક મનુષ્યની એ રીતે જોતાં કોઈ ને કોઈ નામના હોય છે અને તેને જાળવી રાખવા તે એક સરખી મહેનત કરે છે, પણ તે વખતે તેનાં ધ્યાનમાં રહેતું નથી કે આ જીવનમાં કેક ચીજ આબરૂ કે નામના કરતાં પણ વધારે ઉગી છે. આ તો સામાન્ય વાત થઇ પણ એ ખૂબ મનન કરવા યોગ્ય છે. અને એ બરાબર સમજી જવાય તો ધમી મનુષ્યને આ ભવસદ્ધ સીધે, સરળ અને સાદે બની જાય છેએ રીતે ગમે તેમ કરીને માણસ પોતાને સંસાર વધારી ઘટાડી શકે છે એટલી વાત સિદ્ધ દેખાય છે. જીવનમાં અમુક આબરૂ બંધાણી 'હેય એટલા માટે એની ખાતર માણસ ગમે તે કરે છે અને માણસને પોતાને ગમે તે કર્મબંધ કરે તે તેના હાથમાં જ છે. સારા માણસે સારે કર્મબંધ કરે એ પણ અનિવાર્ય છે અને આબરૂદાર માણસે સારા હોય છે અથવા બીજાનો દાખલો જોઈને તેવા થઈ જાય છે. અને એ રીતે જેણે નામના કરેલી હોય તે પ્રમાણે તેની આબરૂ જરૂર બંધાય છે. આ જીવનકમ છે. અને એમાં કાંઈ ખોટું નથી. વિચારમાં નાખી દે તેવી બાબત તે તદ્દન જુદી છે અને તે વર્તન અથવા ચરિત્રમી છે. માણસની આબરૂ વધે કે ચારિત્ર વધે એ એક અતિ, ગઃ સવાલ છે અને ખૂબ વિચારણા માગે છે. એવા એવા પ્રસંગ