________________
{ re ]
ધર્મ કોવાય
( ૮૭ )
નાના અનની નિશાની
નાના મનની નિશાની હું ભાગ્યે જ પક્ષની શરૂ ી પણ ખીજા માણસનું અધ અનુકરણ કરવુ એ એની બરાબર નિશાની છે એ હું બરાબર જાણું છું..
•
આના જેવી કબુલાત ભાગ્યે જ જોવામાં આવશે. ગ્રેવીલ નામના સુપ્રસિદ્ધ ગ્ર ંથકાર કહે છે કે હું તે! નાના મનની નિશાની પણ જાણતા નથી, પણ જાણુતા હાઉં તે એક વાત બરાબર જા છું. આવી રીતે ઉમદા મનને, ઉદાર મનને અને મોટા મનને શેાધી કાઢવું એમાં પણ ઘણી મુશ્કેલી પડે છે પણ છેટા મનને જાણવુ એ વધારે મુશ્કેલ પડે છે, કારણ કે ઉદાર મન હેાય તે ઉદારતાથી તેની પરીક્ષા થઇ શકે, ઉમદા કૃત્યથી .ઉમદા મનને ઓળખાય, મેટાથી મોટા માણુસને ઓળખી પારખ પડે, પણ નાના મનને કેમ ધવુ
એમાં ભારે મુશ્કેલી જગુાય છે; તેની પરીક્ષા કરવા માટે કાઇ જાતનું યંત્ર શોધવુ જોઇએ, નહિ તેા નાના મનને પારખવા ઘણી મુશ્કેલી પડે છે. એ રીતે વિચાર કરતાં માલૂમ પડે છે કે મેટા મનને શોધવામાં બહુ મુશ્કેલી લાગતી નથી, એ એના ઉમદા કૃત્યથી જણાઇ આવે છે. અમુક વ્યક્તિ મેાટા મનની છે તે શોધવામાં બહુ બહાદુરી વાપરવી પડે તેમ નથી, તે તે તેના કામકાજથી જણાઇ આવે છે. જો તેના કામકાજમાં ઉદારતા, મોટા અથવા સમતા હોય, તે ઉમદા સ્વભાવના હોય તો સમજવુ' કે તે માટા મનના માણસ છે. હવે છેટા માસને કેમ શોધી કાઢવા તે વિચારીએ. તેના સંબંધમાં આ વાયની મેજના કરવામાં આવી છે.