Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 200
________________ [૧૭] તાનું એક લક્ષણ જ હેઇ એના પર વિવેચન કરવાનું ભાગ્યે જ હાઈ શકે એમ લાગે છે, પણ રવીરતાનું અપવા પ્રકારનું લક્ષણ હોય એ ભારે વિવેચન માગે છે અને મારીં નમાવવું જોઇએ કે શુરવીર માણસો હોય તે જ આ ફત સહન કરી શકે છે. આક્ત સહન કરવામાં શુરવીરતા જોઈને એ વાત કદાચ પ્રથમ ર્શને વિચિત્ર લાગે તે જણાવવાની જરૂર છે કે બહાદુર અને બહોલાઅકલાચાણસ જ શૂરવીર હોઈ શકે છે. અને ધ્યાન એ એમનું અંગ હોવાથી જ્યારે જ્યારે યુગમાં પ્રવેશ કર હેય ત્યારે ત્યારે શૂરવીરતા હોવી જોઈએ અને શૂરા માણસો જ એ કાર્ય કરી શકે. અને બહાદુર માણસ જ શૂરવીર હેઇ શકે છે એ તે જાણીતી વાત છે. એ રીતે વિચાર કરી આત વખતે જરા પણ મેળા ન પડતાં એ આફતને પણ હસી નાખવી જોઈએ. પૈસાની કે બીજી કોઈ પણ આફત આવી પડે ત્યારે તેને પણ હસી નાખતા આવડવું જોઈએ એમ આ સત્રનું કહેવું છે અને તે અનુભવસિદ્ધ હોઈ ખૂબ વિચારણા માગે છે. જો કે આફતને હસી કાઢવી એ મુશ્કેલ બાબત છે, પણ એ ટાળી ના શકાય એવી ચીજ છે, આ વાત ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે અને માણસાઈના મૂલ્ય કરાવનાર ચીજને હસી કાઢવા જેવી નથી. It is hard to smile in the face of adversity: but it always pays. · Thoughts of the Great ***

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214