________________
[૮]
તે છોટા મનને કે નાના મનને શોધવું શી રીતે ? તે સવાલ ઉભો થશે. ગ્રંથકાર કહે છે કે ચારણ કરવું એ મનુષ્યને ધર્મ છે, પણ જ્યારે મન બીજાને અનુસરવામાં પોતાની અને ઉપયોગ ન કરે અને અંધ અનુકરણ કરે ત્યારે સમજવું કે તેનું મન પણ નાનું છે અને તેની અક્ક માગ કી છે. આ એવી નિશાની છે એ ચોક્કસ વાત સમજવી, એટલે અનુસરણને નિયમ સ્વીકાર એમાં કોઈ વાંધો નથી પણ અધે અનુકરણ ન કરવું એ કહેવાને આશય છે. જે માણસે એ રીતે અંધ અનુકરણ કરે છે તે નાના મનના છે એમ સમજવું.
આ રીતે ધર્મિષ્ટ માણસ, વિયર કરે અને બીજાને સારી કે ખરાબ વાત હોય તેને અનુસરવા પૂરતે પિતાજી અને ઉપયોગ કરે. જો કે કામ સારું હોય, ગમે તેવું હોય, તે પણ તે આપણાથી અનુસરી શકાય તેવું છે કે નહિ તેને વિશ્વાસ કરે, તેનું અનુકરણ કરવામાં અધતા હેવી જોઈએ નહિ એમ વિચારવું. આ વિચારો. જે અંધતાની બાઢમાકી કરવામાં આવે છે તેમાં પ્રકારને વાં ન હવે જોઈએ, એ વાંધે એવા પ્રકારની છે કે જેમાં કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ. અને આ બાબતમાં અધતાને છેડી દેવામાં કોઇની શરમ ન રાખવી જોઈએ. આ અંધતા નુકશાન કરનારી છે એમ સમજવું જોઈએ. અનુકરમાં વાંધો નથી પણ અંધાને વાંધો છે એમ બરાબર સમજવું ઘટે. ધષ્ટિ માણસ, અંધતા નિવારે.
I hardly know so true a marks of little mind as the servile imitation of others. Greville