________________
પંખ કાયય
Sg}
પદ્મ આપનારના ઇરાદા વિષે અમૈક જાતની શાએ મનમાં કરે છે. આ સવ ગાંડી વાત છે અને સરિયામ મૂર્ખાઈ છે, એટલું જો સમજ વામાં આવી જાય તે ઠપકો આપનાર માટે શંકા કરવાનું અથવા તા ઠપકા આપનારની પવિત્રતા કે પ્રમાણિકપણુા માટે આમ રાખવાનું કારણુ ન જ રહે અને સમાધાન થઇ જાય, આ દિવા જેવી લાગતી વાતમાં શને સ્થાન અથવા અવાશ નથી જ. એને બન્ને જેમા ઠપકા આપનારની ઉપર કોઇ પણ પ્રકારની શંકા લઈ જાય છે તે ચાલતા સ લાગવાથી પથ્થરને લાત મારવા જેવું ભયંકર કાય કરી બેસે છે અને જગત તેને હસે છે અને ઠપકો આપનારની કીતિમાં આપમેળે વધારા થઇ જાય છે. ઠપકા આપવા તે સંદા માટે મુશ્કેલ છે. ઠપકા આપવાની પેાતાની યાગ્યતા સબધમાં અને ડેપો પ્રેમપૂર્વક ઝીરવવાની પોતાની શક્તિમાં તેટલા માટે પ્રત્યેક વધારા કરવા જોઈએ અને પેાતાની શક્તિમાં વિકાસ કરવા જોઇએ. એમ કરવામાં જે પાછીપાની કરે છે અથવા અખાડા કરે છે તેને આ દુનિયામાં સ્થાન નથી એવું અનુભવીએ કહે છે. તો પ્રેમપૂર્વક અપાયેલા ઠપકાને પ્રત્યેક માજીસે જીરવવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઇએ.
It is hard to accept just rebuke gracefully but it bays.
Thoughts of the Great"
66
+
"