________________
• ધર્મ પ્રશલ્પ.
[૧૯૫]
માણસની પ્રથમ ફરજ પિતાની જાત તરફ છે. કેટલાક તેમાં પાછા પડે અને નિઃસ્વાર્થ વૃત્તિએ મોટા કામ કરે છે, એમાં એનું ડહાપણુ જ કામ આવે છે. એમાં આંતરત્તિ જ જવાની છે અને કોઇ કાર્યને નવું ગણવું નહિ. એમાં જ આનંદ રહે છે અને કાર્ય કે બાબતને સાચે ન્યાય થાય છે. - ધર્મિષ્ટ માણસનું એટલા માટે એ લક્ષણ બતાવવામાં આવ્યું છે કે નછવામાં નજીવી લાગે તેમાંથી પણ તે લાભ જ મેળવે અને બીજાને લાભ કરે અને આવી વૃત્તિ તે ખાસ કેળવવી જોઈએ એમ આપણને લાગ્યા વગર રહે તેમ નથી અને કોઈ બાબત તે નજીવી છે અથવ્ય કેઈ કાર્ય નછવું છે એમ સુજ્ઞ માણસે ધારવું જ નહિ. અને બને તેટલો દરેક કિમનો લાભ મેળવે એ સાદું સૂત્ર છે, છતાં શાસ્ત્રકારના વચન રહસ્યમય છે અને વિચારમાં નાંખી દે એવી પવિત્ર મિા છે. એમાંથી લાભ તારવતાં આવડે તે જ એની કિંમત છે. અને સન ધાર્મિક માણસ હેય એને એ આવડત હોય છે. સુ માણસ તેટલા માટે બાહ્ય લાભ કરતાં કર્તવ્ય તરફ નજર રાખે.
It is hard to make best of a little but it pays to do so.
Thoughts of the Great