________________
1
ધર્મ કૌશલ્ય
[ 93 ]
પડે ત્યારે તેની એવડી ખેતી થાય છે, એ વાતને લક્ષ પર લેવી જોઇએ અને જુઠાણાને તે! મૂળથી તિલાંજલી આપવી જોઈએ. કેટલાક માણુસા એમાં કાંઈક અપવાદ શાધે છે. તે અનુયિત અથવા પાપકારી હકીકત છે. અસત્યને તે મૂળમાંથી ડાંબી ધરને સાફ રાખવું જોઇએ. જેમ કાલેરા કે પ્લેગના જંતુથી ખેંચાવ કરવા માટે માણસા ધરને પીચકારી લગાવે છે તેમ અસત્યને ડાંભી દેવુ જોઇએ, વગરસ કાચે ડાંભી દેવુ જોઇએ અને એને જો પ્રકાક્ષ પડતા હાય તા વગરસ કાચે ધરમાં અંધારું થાય તેમ વાંધે નહિ, પણ એ પ્રકાશને સંકારી નાખવા જોઇએ. એવા અસત્યને કાઇ પણ સચાગામાં નભાવી ન જ લેવું જોઇએ. એ સબંધમાં કોઇ વાતને અપવાદ શોધનારા મૂર્ખ છે એમ સમજવુ. પછી તો મૂર્ખાઈમાં પશુ તરતમતા જેવી પડે, એમાં રામરામ કાણે કર્યો, કાને કર્યો તે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યાં તા મૂર્ખાની હરિફાઇ થાય, અને આપણને શકા આવી જાય, કે એ ચારમાં કાણુ વધારે મૂર્ખ. ખીરબલની વાર્તામાં ચાર મૂર્ખ માણસાની વાર્તા આવે છે તે જોવા વાંચવા વિચારવા યાગ્ય છે. તેમાં આપણા નંબર દાખલ ન જ કરાવવો ઘટે.
A lie should be trampled on and extinguished wherever found, I am for funigating at the atmỏsphere when I suspect that falsehood, like pestilence, breathes around me,
Carlyle.