________________
ધર્મ કૌશલ્ય
( ૭૯ )
અસત્યને તે। પગ તળે દાખી દેવુ જોઇએ અથવા તેની દીવેટ સ"કેલી લેવી જોઇએ અને મારા મત પ્રમાણે તે। મારી બાજીમાં જ્યાં પણ અસત્યની ગંધ સરખી આવતી હોય ત્યાં પીચકારીથી એ જગ્યા સાફ કરવી જોઇએ.
[ ૧૦૨ ]
પગ તળે દાખવાની વસ્તુ કઈ ? જે વસ્તુને આ દુનિયામાં જીવવાને હક ન હેાય તે. અથવા સકારી લેવા જેવી ચીજ઼ કઈ અસત્ય. અસત્ય એટલી ખરાબ વસ્તુ છે કે એને પગ નીચે રગદોળવુ જોઇએ અને જો તેની દીવેટ ચાલતી હેાય તે એને આલવી નાખવી જોઇએ. પણુ અસત્યને ચલાવવાની બુદ્ધિ ન રાખવી. અસત્ય-જુઠાણુ એ ખરાબ વસ્તુ છે અને તેને સા કરવા માટે જાએ કાચ ન રાખવા. આપણામાં વસુરાજાની કથા છે કે એણે અન્ન એટલે ન ઊગે તેવુ ધાન્ય, ત્રણુ વર્ષોંનું જાતું ધાન્ય, એ અ કરવાની જરૂર હતી તેને ખલે તેણે એના અર્થ એકડા કર્યાં તા તેનું સિંહાસન જે આરપાર દેખાય તેવું હતું ત્યાંથી તે તે જ વખતે પડી, મરી નારીએ ગયા. અસત્યને તે। મૂળમાંથી ડાંભી દેવુ. જોષ્ટએ, એની દીવેટ એલવી નાખવી જોઇએ અને એ હોય ત્યાંથી પીચકારી મારીને એનેા વગરસકેાચે નાશ કરવા જોઇએ, અને તેમ કરવામાં કાઈ પણ પ્રકારનુ પાપ નથી થતું, પણ ઉપયોગી ધમ થાય છે એમ સમજવું જોઇએ. અસત્યથી પરના પ્રાણુ જાય છે, ખેાટી સાક્ષી આપવાથી અનેકની આક્ષા તૂટી પડે છે અને સમણુ કે વેવિશાળ જેવી બાબતમાં અસત્યને ઉત્તેજન આપવાથી કંઈકના પ્રાણ જાય છે . એ સત્યને ખરાખર નિમાહમાં રાખવાની ખાસ આવશ્યકતા છે.
જુઠાણાને ચલાવી લેનાર બ્રાડા પડે છે અને જ્યારે ઉઘાડા