________________
[૧૯] ધોરણ નીભાવી રાખવું મુશ્કેલ છે. પાણીમાં એક એવી નબળાઈ છે કે તે વાત કરશે ત્યારે ચોબા ગાળતની વાત કરશે, પણ વર્તનને વખત આવશે ત્યારે છઠ્ઠા કે સાતમાં સ્થાનકનું કાણું રહેતું નથી. આ વર્તન અને ધરણને તાકાત બહુ ખાટાદ છે. તેટલા માટે અહિં કહેવામાં આવ્યું છે કે ધોરણને ઉચ્ચ રાખવું અને વર્તનને પ્રસંગ આવે ત્યારે એને ઉથ ધોરણ પર રાખવું મુશ્કેલ છે. ધ વખતે માણસ ગોટા વાળતા માલુમ પડ્યો છે તે ઉપરથી અહિં જણાવવામાં આવ્યું છે કે ઉચ્ચ ધોરણ રાખવું અને નિભાવવું મુશ્કેલ છે અને વિચાર કરતાં આ હકીક્ત ખરેખર હિતાવહ હોય એમ લાગે છે, આવે હિતકારક માર્ગે તો ખરેખર લાગી અને વૈરાગી જ લઈ શકે, બીજ માણસે તે પતિત જ થઈ જાય છે. તેટલા માટે એક માણસ કરે છે તેને નિર્ણય કરવા માટે તેનું ધોરણ, તેનું પોતાનું શું ધોરણું છે, શું આદર્શ છે તે પર ન રાખતાં જ્યારે તે અવસર આવી પડે છે ત્યારે એ ધરણને વળગી રહે છે કે નહિ તે પર જ રાખ્યો છે. અને આવી વાતો કરનારને બકવાદી વર્ગમાં ગણવામાં આવ્યાં છે. હિત કયાં અને કેવું છે તે તો હવે આપણે સમજીએ છીએ.
It's hard to maintain a high standard but it always pays.
Thoughts of the Great
.