Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 178
________________ ઉમે કેશલ્ય [ ૧૬પ ] પલટા લે અને પ્રેમની કલ્પના અને જીવનની મર્યાદા વિચારવાથી અમલમાં આવે. એના ઉપયોગમાં એક પાઈને ખર્ચ નથી, એનાં વ્યવહારમાં મહેનત નથી, એના અમલમાં તકલીફ નથી. આવી રીતે વગર પ્રયાસે મળતું ઉચ્ચ પ્રાગતિક જીવન કરવાનો નિશ્ચય કરી લો અને તમે ઉચ્ચ આદર્શ રાખશે એટલે તમારી આસપાસનું વાતાવરણ પણ પલટાઈ જશે અને તમે અસલ ખાનદાન ઉચગાહી ચારિત્રશીલ માણસ છે એવી તમારી છાપ પડી જશે. તમને અંતરનો આનંદ થશે. અંતે ચાલ્યા જવાનું તો છે જ, બધું મૂકીને જવાનું છે, તે આ વગર ખર્ચની માણસાઈ મેટાઈને લહાવો લો અને જીવનને ધર્મમય, આનંદમય, પરોપકારી, ઉપયોગી અને આદર્શવાદી બનાવો. આવા વગર ખરચના ધર્મને જીવવા પ્રયત્ન કરશો એ સાચું ધમ કોશલ્ય છે અને અલ્પ પ્રયાસે સાધ્ય છે. Kindly words, sympathising attentions, watchfulness against wounding men's sensitiveness -those cost very little, but they are priceless in their value. H. W. ROBERTSON.

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214