________________
[૬૪]
ધર્મ કરત્ર
ગાખીને તમારી પાસે રાવ ખાવા કે ભલામણુને પત્ર લેવા કે કાંઈ કામ કરાવવા આવ્યું હોય તેના તરફ તેછડાઈ બતાવવી, તેને રેફ બતાવે, પોતે ઘણું વ્યવસાયી છે એમ બતાવવા ધાંધલ કરે કે પિતાને તે આવા સેંકડે લફરાં લાગેલાં છે એમ બતાવો જેથી એને કે અને કેટલો આઘાત લાગે તેની કલ્પના કરો છો ? કેટલીકવાર તે દૂર દૂરથી એ તમને મળવા આવેલ હેય, તમે એનું કામ જરૂર કરી આપશો એવી આશાભેર એ તમારી ફરતી ફેરફુદડી ખાતે હોય, તમે કયારે હાઓ છો અને ક્યારે પુરસદમાં છે, તેની તપાસ કરીને આવ્યું હેય, અને તમે એને આદર પણ ન આપે, ભભકામાં રેફ બતાવે અને જાણે તમે કોઈ જુદી જ દુનિયામાં હે–આવો દેખાવ, આવે દમામ, આ રફ કદી ન કરતાં બને તેટલું કામ કરી આપજે, તેને ધીરજ આપજે, તેના કામ તરફ લાગણી દાખવજો અને જીવનમાં આવાં કામ જ સાથે લઈ જવાનાં છે એટલું અવધારજો.
અને સામાને ઘા વાગે એવું કદી બેલતા કે વર્તતા નહિ. હવે જોયા તમારા બાપદાદા! હજુ તો દીકરીના લોહીના પૈસા ખાઈ ગયા છે અને ગામનાં જમણેમાંથી ગોળપાપડી ચોરી લાવ્યા છે. તેની ત્રિકાશ તે ધૂએ અથવા હરામજાદા, મૂરખા, ગાહા, મીઠા વગરના, બેવકૂફ–આવા આવા શબ્દભંડળ કાઢતા નહિ. શબ્દનાં બાણ આકરો વાગે છે, હાથ નીચેને એશિયાળો માણસ કદાચ ખમી પણ ખાય, પણ એના હક્યમાં આધાત પડે, એ નરી હિંસા છે, એ કદી ભૂલો નહિં. અને તમને એવા આઘાતે કરવાનું છે હક્ક છે તમે શેઠ છે કે અમલદાર હો, સત્તાધિકારી છે કે પ્રમુખ હે, ઉપરી હો કે ગૃહપતિ -સામાને આઘાત લાગે તેવું તમારાથી બોલાય નહિં, વર્તાય નહિં.
-
આ ત્રણે બાબતે ચીવટ રાખવાથી સુધરે, ધ્યાનમાં રાખવાથી