________________
[ ૧૬૬ ]
ધર્મ કૌશલ્ય
( ૬ )
લખલખ કરતી જીભે અને કથખતના ઉત્સાહે ધર્મને જેટલું નુકસાન કર્યું" છે અને સત્યને વિકૃતરૂપે જેટલુ બતાવ્યું છે તેટલું કોઈ પણ વસ્તુએ કર્યું નથી.
ધર્મની બાબતમાં ઉત્સાહની જરૂર છે એની ના નથી, પણ તે વખતસરના હાવા ઘટે. ધર્મ એ તે મહાન ચીજ છે, એ માટે ઉત્સાહ. જરૂરી છે. પણ તે માટે વખત શેાધવા જોઇએ. કવખતે ઉત્સાહ બતાવવામાં આવે તે વાત વટકી પડે છે અને મારી જાય છે, તમે ધમની બાબતમાં ખાસ ધ્યાન રાખીને જોશે તેા તમને માલૂમ પડશે કે એમાં કવખતના ઉત્સાહ નકામા નીવડે છે. વખત જ્યારે થયા હૈાય ત્યારની વાત જૂદી છે. તે વખતે જે ગાણું ગાવામાં આવે અથવા ધર્માંની વાતા કરવામાં આવે તેા યાગ્ય થઈ પડે છે અને સામા ઉપર તેની અસર નીપજાવી શકાય છે. વખતે વાત શાભે અથવા મારી ન જાય અને ધમ શાંતિનું વાતાવરણ ફેલાવનાર તત્વ હાવાથી તે સહેજસાજમાં મળી જાય તેવી ચીજ નથી. આ બે બાબત ખરાબર યાદ રાખવા જેવી છે, તેમાં જે ગફલત કરે છે તે જરુર ખત્તા ખાય છે. આપણા તે। અનુભવ છે કે ધર્મનુ આપ્યાન ચાલતું હોય, સ્મશાનમાં અને ગીત જે બુદ્ધિ થાય તે જો કાયમ રહે તે સર્વ પ્રાણી બંધનથી જરૂર મૂકાઈ જાય અથવા કાણુ બંધનથી મૂકાય તેવા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે બતાવે છે કે સવ ધનથી તા જરૂર મુકાય પણ એમાં વાંધા એક છે કે ધર્મોપ્યાનની તા-પ્રસંગ જરૂર શેાધવી ઘટે. એ જેમ તેમ ચાલે નહિ અને બધી વાત ચાલી જશે એમ ધારી લેવા જેવું પણ નથી.
અને ધમાઁખ્યાન આક્ષેપક શૈલીએ ન કરવું ઢે, એ તા શાંતિની