________________
ધર્માલ્યા [૧ ] એનામાં ક્યાયો ન હોવા જોઈએ, એ અક્રોધી, અમાની હે જોઈએ અને ખાસ કરીને એ નિ:સ્વાર્થી હવે જોઈએ. એ સર્વ તમારા પ્રણેતા આસ પુરુષમાં છે કે નહિ તેની ખાતરી કરો અને પછી કાલાકના. જે તરવો એ કહે તે સ્વીકારે, એમાં જ્યાં તમારી બુદ્ધિ અટકે ત્યાં શ્રદ્ધાને સ્થાન લેવા દે અને તમે એક સારાપણાને જ દાખલો લે. તમને તે પર થતા હશે તે તમે સારો વિચાર કરશે અને તમારી આવડત અને શક્તિ પ્રમાણે સારું જ કરશે. એમ સારાપણું ઉપરથી કોઈ પણ સરાણ ઉપર જઈ શકશે અને આપ ભલા તો જગ ભલા એ કહેવતને તમને સાક્ષાત્કાર થશે. માટે સારાપણમાં પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ અને તમને ભય છે કે સારા થવામાં તે સામે ગેરલાભ લઈ લે, એ તમારી વાત ખોટી છે. શ્રદ્ધા હોય તો ભય ઊઠી જાય છે. માટે મહાને કાયમ કરે અને તેને બને તેટલો લાભ લે. ધાર્મિક માણસને શ્રદ્ધા એ પ્રથમ અંગ અને ભારે અગત્ય ધરાવતું અંગ છે અને તમે ધર્મિષ્ઠ છો એમ ધારીને આ શ્રદ્ધાને બોધપાઠ તમને આપવામાં આવ્યા છે. તીર્થકર કે આચાર્ય તેને મહત્વ આપ્યું છે, તેમને કોઈ પ્રકારને સ્વાર્થ નહેાત અને તેમના વચન સદોએથી ઉપકારક નીવડ્યા છે. આ સર્વે વાતનું ધ્યાન રાખે તમે શ્રદ્ધાળુ થાઓ અને વક્તાના ગુણદોષ તપાસે. આ અગત્યના સૂત્ર પર ખૂબ વિચાર કરે એ ઈચ્છવા યોગ્ય છે.
If we have faith in goodness, we should think and do good. When faith comes it, fear flees.