________________
અમ કૌશલ્ય
( ૯ )
જે મનુષ્ય પાતાની આબરૂ અને લક્ષ્મીમ શિખરે પહોંચ્યા હોય તે કોઇ પણ યુગના મેલમાં મેમા માસા નથી, પણ જે માણસે પાતાની જાતને સ્વચિત્તની વહાલપણાને બદલે બીજાને ઉત્તેજન આપે છે. અને તેમાં પેાતાનાં પ્રેમને પાવે છે. તે ખરેખરા મેટા છે. મનુષ્ય એ પ્રકારના હૈાય છે: એક તા જે પેાતાની જાતનું જતન કરે છે તે અને ખીજા અન્યને ઉત્તેજન આપનાર હોય છે. આવા પ્રકારના માણુસા ખરેખરા મેટા છે અને મેટાઇના નામને યેાગ્ય છે. આપણે મોટા નામ કાઢનારને મોટા માનવા લલચાઇ જઇએ છીએ અથવા ધણા પૈસા જેની પાસે હોય તેને મોટા માનવા લલચાઈ જઇએ છીએ. પણ મેટાઈ પૈસામાં નથી. પણ જે માણુસા પોતાની જાતને માટે વિચાર કરવા કરતાં પરતે સુખ કેમ થાય તેના જ મુખ્યત્વે વિચાર કરે અને બીજાની સુખસગવડ જાળવી રાખે તે સાચા મેટા માલુસ છે. તેમની નામના ભલે ન થાય, પણ તે સાર્યા મેાટા માણસ છે અને તેના સાનિધ્યમાં રહેવું તેમાં આત્મસાષ છે. તેઓને જાળવવા, ખીજા માટે વિચાર કરવા તેમાં જ માટી વાર્તા છે, તે આપણ્ડુ કતવ્ય છે. તેએની સેવના કરવી એ લહાવે સમજવા. આવા માણસા કાણું છે? જેઓ પોતાના મનના વિચાર ખŘ ખીજાતાં જ વિચાર કરે અને ખીજાને જ ઉત્તેજિત દશામાં રાખે
૧૧ 1
આવાં માણસને કેમ તેવાને શેાધી કાઢવા મુશ્કેલ નથી.
પ
શેાધવા એ મુખ્ય સવાલ છે, આપણુને ખંત અને ચીવટ હોય