________________
[૧૫]
ધર્મ કૌશલ્ય
એ સર્વ કારણ રાગદેષજન્ય છે. એમાં ત્તિને દાસ બનાવતાં આવડે તે ભારે કામ થઈ જાય છે, કારણ કે સંસાર એક ઝાડ જેવો છે અને સંસાર વૃક્ષનાં મૂળ કષાય છે, કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. સંસારવૃક્ષના મૂળમાં કામ લાગે તેટલા માટે તેને કાપી નાખવું જોઈએ, કારણ કે રાગદેષ એટલે કષાયના અર્થમાં એ શબ્દ વપરાય છે અને કષ એટલે જ સંસાર તેને જેનાથી આયા એટલે લાભ થાય તે કષાયે છે. અને તે સંસાર વૃક્ષના મૂળ છે, એટલે વૃત્તિને અંકુશ કરવો એટલે રાગદેષ પર વિજય થાય છે. અને પરિણતિમાં જે સંસારને રસ પડે છે તે અનોખો છે. તે સંસારને ભારે વધારી મૂકે છે તે પર વિજય મેળવવા માટે રાગ દેષ પર વિજય મેળવવાની જરૂર છે, એ વગર એટલે એવા વિજય વગર સંસાર વધતું જ જાય છે અને આ પ્રાણીને સંસારરૂપ બેડીમાં રાખ નાર જે કોઈ વસ્તુ હોય તે આ રાગદેષ જ છે અને રાગદેષને એ ઉત્પન્ન કરનાર છે. રાગદેષ અને ભાવ અને અભાવ અથવા પસંદગી અપસંદગી રાગદ્વેષ ઉપર આધાર રાખે છે અને રાગદ્વેષ બેડીરૂપ છે અને સંસારજન્ય છે એમાં તે કઈ જાતની શંકાને સ્થાન નથી માટે વૃત્તિજન્ય રાગદ્વેષને છોડે, કારણું સર્વ વાતને આધાર રાગ
ષ પર છે. તે જેમ સંસારને મુકાવનાર ઔષધ છે, તેમજ સંસારને વધારનાર અને સંસારમાં રાખનાર એ બેડીરૂપ છે. બેડીને તેડવી કે રાખી મૂકાવી એ વૃત્તિ પર આધાર રાખે છે.
When a man becomes servant of likes and dislikes, he is involved in fascinations and dislikes. These fascinations and dislikes are like a brake of Bhavas and Şamsara,