________________
જ કોશિલ્ય
છે. દરેક માણસને સ્વમાનને અને શરમને ખ્યાલ હોય છે. તેને કર્ણપણે પ્રકારે તમે સખાવતથી જાળવી લેજે, એ કાંઈ જેવી તેવી વાત નથી. સખાવતનાં વાજા, ઢાલ, તાંસાં વગડાવશે નહિ અને સામા માણસને શરમમાં નાખશે નહિ. એમ કરવા જશે તે સખાવતના મૂળમાં આગ લઈશ, જેના તાપમાં તમે અને સખાવત લેનાર સળગી Gશે. એટલે સખાવત કરતી વખતે પોતાની ફરજ વિચારી જ અને સ્વતંત્રતા કે શરમના ખ્યાલને બે ઘડી તદ્દન વિસરી જજો. તમારું ઇન મુંજીને કરવાનું ન હોય. તમે સખાવત કરે એ તમારા હૃદયની વાત છે તે કદિ પણે વિસરશો નહિ. એનાં તે વળી ઢેલ તાંસા હેય અને એ તમને શેભે પણ ખરું ? માટે સામેની શરમમે પણ તમારે હણવી નહિ એ ધાનમાં રાખવું અને સખાવતના ઝરાને સુકવરી હિ. એ જેમ ઉલેચાશે તેમ તમને અધિકાધિક આનંદ આપશે, પણ તમને અહીં સુધેએ જે વાર્તા કહી છે તેને કદિ પણ વિસરશે નહિ. એ તમારું આત્મનિષ્ટપણું અને ધર્મિષ્ટપણું બતાવે છે, તેના હાર્દમાં સૂક્ષ્મ બંધ છે અને તે બહુ વિચારવા લાગ્યું છે. તમારે જે ખરા ધર્મિષ્ટ થવું હોય, ગણવું હોય, તે આ રીતે સખાવત કરજો. સખાવતથી સ્વાતંત્ર નાશ અને ઊઘાડા પાડવાની વૃત્તિ ન જ હોવી જોઈએ.
That charity is bad which takes from independence its propei priđe, from mendacity its salutary shame.
ROBERT SOUTHEY.