________________
[૧૪૮]
ધર્મ કૌશલ્ય
કહે છે કે જેને ધીરજ નથી તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ બતાવે છે કે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ધીરજ માગે છે. એમાં ઉતાવળ ચાલે નહિ, ગેટા વાળવા બેજે નહિ, પણ સાગ્યવૃત્તિ રાખી ધીરજ રાખવી પડે. એમાં જ્યારે ઉતાવળ થાય ત્યારે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિ,
ટા વાળવા હેય તેનામાં ધીરજ ન હોય અને બીજ વગર વસ્તુ કે આભાને ઓળખાય નહિ. એટલા માટે તત્ત્વરુચિને ધીરજ ને સંબંધ શું છે તે સમજવામાં આવ્યું હશે. જેનું વર્ચસ ધાર્મિક હેય તેણે ધોજ રાખવી ઘટે. તેને ઉતાવળ કઈ પણ કાર્યમાં બેજે નહિ અને એમ હશે કે તેમ હશે તેવી શંકાને પણ સ્થાન નથી. એટલે કોઈ પણ પ્રકારના ગોટાળાને અને ઉતાવળને તત્વજ્ઞાનપ્રાપ્તિ સાથે બને નહિ. તેટલા માટે ધર્મરુચિ છવડો હેય તેણે જે તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તે તેણે પ્રથમ કેળવણી ધીરજની લેવી જોઈએ અને આપણે જેને સામાયિક કહીએ છીએ તેમાં રાખવા એ સમભાવ કેળવો જોઈએ. એમાં કઈ જીવને ગેટા વાળવા પરવડે તેમ નથી. ધર્મિષ્ટ માણસે તે આત્મા અને પદાર્થને-પુરુષ અને પ્રકૃતિને, આત્મા અને પુગળને ઓળખવા જ જોઈએ અને પાયામાં ધીજીને સારી રીતે કેળવવી જોઈએ એ વાતને સાર છે.
Whosoever has not patience, neither . doth he possess philosophy.