________________
*
*..
જેને ધીરજ કબજામાં નથી તેને તત્વજ્ઞાન પણ હોતું નથી . આ ભારે અદ્દભુત વાત છે અને અનુભવથી જ સમજાય તેવી છે ત્યારે પ્રથમ તે આપણે તત્ત્વજ્ઞાન શું ચીજ છે તેને વિયાર કરીએ અને પછી તેને અને ધીરજને શો સંબંધ છે તે વિચારીએ. તત્ત્વજ્ઞાતમાં એટલે બુદ્ધિમાં ઘણું વિષયોને સમાવેશ કરવામાં આવે છે. આત્મા સંબંધી અને આત્માના પદાર્થ સાથેની વિચારણું જે શાસ્ત્ર કરે તેને તત્ત્વજ્ઞાનનું મહાશાસ્ત્ર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને રીલેસેડી (Philosophy) કહેવામાં આવે છે. તેનું મૂળ વિચારીએ તો. આપને જણાય છે કે philos=loving & sophia wisdom એટલે ફીલોસોફીને અને બુદ્ધિને ઘણો નજીકને સંબંધ છે. એટલે બુદ્ધિશાળી માણસની બુદ્ધિ જ્યાં પહોંચે ત્યાં ફીલસોફી સુરાજ્ય કરે છે. એમાં અત્યારના વિજ્ઞાનને સમાવેશ થાય અને ચેતન અને પુદ્ગલને સંબંધ કયારે ? કેમ ? અને શા માટે થયો ? અને તેનું અંતિમ પરિણામ શું થવું યેય લાગે છે તે સર્વ વાતને અને ખાસ કરીને વિજ્ઞાનનો સમાવેશ તત્વજ્ઞાનમાં થઈ જાય એ રીતે જોતાં ફિલોસોફીમાં તે સર્વપ્રકારની વિચારણુંને સમાવેશ થાય અને આત્માનું અંતિમ ધ્યેય તે નિર્વાણ અને કૈવલ્ય સંપૂર્ણ જ્ઞાન જ તેની પ્રાપ્તિ થાય. એટલે લેફી બુદ્ધિને વિષય બની ગમે તે પ્રદેશમાં માથું મારી શકે. એ પ્રમાણે જોતાં શાસ્ત્રીય સર્વે વિષયોનો સમાવેશ આ ફીલ્સફીમાં જરૂર આવી જાય છે એમ સિધ્ધ થયું.
એને ધીરજ સાથે શો સંબંધ છે ? એવો સવાલ ઊઠે. તે બહુ વિચારણા થાય. અને તેના દ્રવ્યાનુયોરના કઠણ વિષયને ધીરજ સાથે સંબંધ શું છે તે જણાઈ આવે. સાદી નામવા-મુસ્લીમ વિસારકા