________________
[ ૧૪૨ ]
ધર્મ કૌશલ્ય
જીવનની ક્ષુદ્રતા, અપતા અને પેાતાના સ્થાનની સાચી કિંમત કરનાર મહાસત્ત્વશાળી સાચે ધર્મપ્રિય માણુસ ખમવા ખમાવવાની મહત્તા સમજે અને જીવી જાણે...
It is difficult to forgive and forget but it pays to do so.
Thoughts of the Great.
[ ૬૫ ]
વિચારવું અને પછી કરવુ એ મુશ્કેલ છતાં હિતકારક છે.
ઘણા માણસાની પતિ એવી હોય છે કે મગજમાં તુક્કો કે અઠ્ઠો આવ્યો કે તુરત તે પ્રમાણે ખાલી નાંખે કે કરી નાંખે. તેએ જાણતા નથી કે - હોઠ બહાર તે કાટ બહાર ' ખેલેલાં ખેલ કે કરી તાખેલા કામ હાથ કે મુખમાંથી છૂટી ગયાં પછી તેના ઉપર આપણા કાબૂ રહેતા નથી. અને પછી તે તળાવકાંઠે ઊભા રહી પાણીમાં પથ્થર નાંખ્યા, તા તેના જેટલાં કુંડાળા થાય તે કાંઠે ઊભા ઊભુ જોયાં જ કરવાં પડે છે. શ્રીજી મળે. મનમાં વિચાર આવે પથ્થર ન ફેંકયા હોત . કે વચનખાણ ન માયુ હતુ તે વધારે સારું