________________
[ ૧૨૬ ]
ધર્મ કૌશલ્ય
( ૧૭ ) પદ્મપકારી થવું કઠણ છે પણ એ ખૂમ લાભકારી છે.
જેના હુક્યમાં ધર્માં વસી ગયા. હાય તેને પરાપકાર કરવે., ઉદારતા દાખવવી, વચન ક્રિયા કે વિચારથી દાન કરવુ, પોતાની પાસે શક્તિ, ધન, આવડત કે અશ્વય હાય તેને ઉપયેગ પારકા માટે કરવા એ સાહજિક બની જાય છે. જ્યારે ધર્મની ખરી જમાવટ થઇ હાય ત્યારે તા એની અસ્થિમજ્જામાં ધર્મ માટે તરવરાટ થઈ ગયા હોય છે. એને પછી સખાવતી થવાનું કહેવાની, ભલામણ કરવાની કે પ્રેરણા કરવાની જરૂર રહેતી નથી. એ ધનની અસ્થિરતા સમજે છે, એ અહીંÖા વસવાટ ટૂંકા છે એ જાણે છે, એ સગપણુ, સબંધ અને મેળાપની અસ્થિરતા જાણે છે અને એ શક્તિના કે ધનના ઉપયાગ ખીજાના ઉષ કે વિકાસ કરવામાં કરે છે અને એની સાÖકતા પાપકાર કરવામાં જ સમજે છે.
બાકી ધણા માણુસા એટલા બધા કજીસ અને દુળ હોય છે કે એને પારકા માટે ધનનેા કે વખતના ઉપયોગ કરવામાં પણ સકાય થાય છે. એ દાન આપવામાં હાથને લંબાવી શકતા નથી, એ પારકા માટે ધનવ્યય કરવામાં પોતે ગરીબ થઇ જશે એમ માને છે. એ ધનના ઢગલા જોઇને આનદે છે અને એના મનની ક્શા ચમડી તૂટે પણુ ક્રમડી ન તૂટે એવી હોય છે. ક્રાપ્ત એને સખાવત કરવાના કે મનની વિશાળતા રાખવાને ઉપદેશ આપે ત્યારે એ એને કડવા ઝેર જેવેલ લાગે છે અને એની પાસે કાઈ ખરડા લઈને જાય ત્યારે એ અનેક મહાનાં કાઢી પેાતાની ઉદારતા દાખવી શકતા નથી. આવા માણુસા માખીની જેમ મધ ભેગુ કરે છે, ખાતા નથી, ખાવા દેતા નથી અને આખરે અહીં સ મૂકી ઉધાડે હાથે ચાલ્યા જાય છે.
પણ હવ્યથી ધત્તિવાળા માણસા તા જ્યારે પોતાની શક્તિ