________________
ધર્મકૌશલ્ય
( ૫૯ )
ભૂલ ન થવા દેવી એ મુશ્કેલ છતાં લાભકારક વાત છે,
ધ દૃષ્ટિએ સ્ખલનાને ભૂલ ગણવામાં આવે છે. તમારા નિયમ સવારે પાંચ વાગે ઊઠવાના હેય અને ન ઊઠાતા તે સ્ખલના કહેવાય, એટલે એ ભૂલ કહેવાય. તે જ પ્રમાણે તમે સારા અવસરે હકારાત્મક કે નકારાત્મક નિયમ કર્યાં હોય તે નિયમમાં જરા પણુ સ્ખલના થવા દેવી એ ભૂલ કહેવાય છે. દરરાજ પાંચ માળા ગણવી કે ખે ચાર સામાયિક કરવાના નિયમ હકારાત્મક કહેવાય અને અણુગળ પાણી ન પીવું કે કંદમૂળનું ભક્ષણુ ન કરવાના નિયમ કરવા એ નકારાત્મક નિયમ કહેવાય છે. એવા નિયમમાં જરા પણ દોકર ખાવી, ગોટાળા કરવા કે અપવાદ સેવવા એ સ્ખલના કહેવાય અને તેટલા માટે તે ભૂલ કહેવાય.
[ ૧૩૦ ]
હિ એ જ પ્રમાણે વ્યવહારના નિયમેામાં, નીતિનાં ધારણેામાં, વચન વિચારે કે વનના અમલમાં જન્મ પણ સ્ખલના કરવી તેને ધદષ્ટિએ ભૂલ કહેવામાં આવે છે.
કેટલાંક ધર્મ અનુષ્ઠાનમાં શૌચની ક્રિયાનાં જવા આવવાના નિયમા હાય છે, એ બાંધેલા ૬ ફરમાવેલા નિયમોમાં સ્ખલના કરવી, તેને અત્યાચાર કરવા, તેના ભંગ કરવા ક માર્ગ કે આનાના લેપ કરવો તે સ્ખલના છે અને એ સ્ખલનાએ ભૂલની કોટીમાં ખરાખર આવે છે.
ધર્મપ્રિય ભાસે દેખજાતની ભૂલ ન કરવી એ મુશ્કેલ બાબત છે, પણ તેમ ન થવા દેવું એ અ ંતે સારા લાભ કરનાર અને ઇષ્ટ સ્થાન કે કે લાવેલ આશે. પાંચગામાં ભગાર થઇ પડે છે. કાઇ પણ પ્રકારની
I