________________
ધર્મ કૌશલ્ય
[ ૧૨૫]
એ
તરફ ખેદ બતાવે છે. એ મહેણાંના બદલામાં ટાણાં મારે નહિ, પેાતાની જાતને ગુસ્સામાં પરવશ ન કરી મૂકે, એ સામાનાં હાસ્યથી ભટકી કે ખખડી ન .જાય. એ ધર્મવીર માસ મશ્કરીને સામને ન કરે, બદનક્ષીના કેસ ન માંડે, ગુસ્સામાં હાચ પગ ન અફાળે અને નાપસ ંદગી બતાવીને સામાની ખફગી ન વહેારી લે. એ વિષને વધારે નહિ, ભાટાઇને તુડાથી જાળવે નહિ, અધમતાની સામે હલકાઈમા ખાલ ન કાઢે, એ પાતાની અલ્પતા વિચારી સામાના હાસ્યને હસી કાઢે, વિરાધને વધવા ન દે અને પેાતાની ગૃહસ્થાઇ અને ધ પ્રિયતા અતાવે.
આવા પ્રકારની સહનશીલતા રાખવી ઘણી મુશ્કેલ ખાખત છે, મન પર એટલા કાબૂ રાખવા આકરી બાત છે, પણુ જેને ધર્મપ્રિયતા જાગી હાય અને પેાતાના આત્મવિકાસ સાધવાના આશ હાય તે આવે વખતે પોતાની જાત પરના કાબૂ ગુમાવે નહિ અને સહનશીલતા અને ધીરજના દાખલેશ અરાબર બેસાડી આપે. કોષ કરવાથી કે આક્રોશ કરવાથી કાંઈ મળતું નથી, ધેાખી સામે ખી થવાની વૃત્તિ સાહજિક છે, પણ જે તેની ઉપરવટ જઇ જાત પર સયમ રાખે, હાસ્યને ખમી ખાય તે સાચેા ધમ સમલ છે એમ જાણવું. મુશ્કેલ પ્રસંગમાં જાત પર કાબૂ રાખવા અલા તે છે, પણ એ પ્રસંગે હિતકર—કલ્યાણકારી ભાગ લેવા માં ખૂબ લાભ છે, વેરઝેરના ઉદ્ભવ અટકે છે અને અતે આત્મિક પ્રગતિ થાય છે.
It is difficult to faee a sneer but it pays to do so.
Thoughts of the Great.