________________
ધર્મ કોરાય
[ ૧૨૧] હાનિ જણાય છે, ગમે તેને પૂછતાં પેાતાની સ્થાનભ્રષ્ટતા દેખાય છે અને નિરર્થક ગુંગળા અટવાયા કરે છે અથવા સદૈના રંગે રગડાઈ કીચડમાં ગાથાં ખાયાં કરે છે. અભ્યાસમાં કે ચેગપ્રગતિમાં આવા મનુષ્યાને. મહુ નુકસાન થાય છે, વિયાણાની અપૂર્ણતાને એ યાગ્ય દિશાએ લઈ શકતા નથી અને પરિણામે અફળાય છે, કૂટાય છે, હેરાન થાય છે અને સદેહ કે સશયની ભઠ્ઠીએ ચઢી આત્મધનને બાળી મૂકે છે. પણુ અન્યની સલાહ લેવામાં જાય શું? આપણી અપૂર્ણુતા પૂરી કરવાનું સાધન અન્યની લેવાતી સલાહ છે અને ગુરુ તરની પરાધી નતામાં અલ્પતા નથી, પણ એ તે ખરેખરા વ્હાવા છે, મિત્રની સલાહ સાનાની નીવડે છે. પેાતાની પ્રગતિ અનેક દિશાયે વધારી મૂકવાનું સાધન આ બહારની સલાહ હેષ્ઠ ખૂબ અનુકરણ માગે છે અને સાવત્રિક સર્વેલ્થ માટે બહુ અગત્યનાં સાધના પૂરાં પાડે છે. એમાં પ્રગતિને પ્રેરણા મળે છે, રસ્તા સાંપડવાની વાતને પ્રકાશ મળે છે અને જીવનસાટીને પ્રેણા મળે છે; માટે અન્યની સલાહ ધર્મક્ષેત્રમાં તે ખૂબ જરૂરી છે. ગુરુ તરફ ભક્તિ તાવનાર સન ઉચ્ચ ગ્રાહનું સાચુ' સ્થાન છે અને પેતાની પ્રગતિને માપનાર અને તેને બતાવનાર તરીકે સાચી પારાશીશી છે, સાચેા ધર્માથી માણસ વગર સંચે સલાહ લે, સમજીને પાતાનુ વર્તન તદનુસાર ગોઠવે અને તેમ કરીતે પારકી સાચી સલાહના પૂરતા લાભ મેળવે.
It is difficult to take advice but it pays to do so.
Thoughts of the Great,