________________
(૯૮]
(૪ર) જે પિતાના સ્વભાવથી જ લેકમાં ઉત્તમ હોય છે, તેઓ કદાચ મરણને સ્વીકારશે, પણ ખેટે માર્ગ તે નહિ જ આદરે, • મહત્તા દુનિયામાં બે પ્રકારની હેય છે. એક સ્વભાવસિદ્ધ, જન્મથી સહમારી અને બનાવટ, દંભ કે દેખાવના રંગ વગરની પ્રકૃતિજન્યા અને બીજી બાહ્ય આડંબરી, લદાયેલી, કૃત્રિમ, ઔપચારિક, ધાંધલીઆ મેટા માણસે મહાન દેખાય, કોઈ કોઈ વાર મેટાં માનપત્ર મેળવે, ગામ શહેર કે સંસ્થામાં આગળ પડતો ભાગ લે અને કોઈ કોઈ કાર્ય સેવાભાવે પણ બજાવે, પણ એ મહત્તાનો કસ નીકળે, કસોટી થાય ભારે ખરે વખતે એની મહત્તા સુકાઈ જાય છે, એની મોટાઈ સરકી જાય છે અને એ સામાન્ય ભૂમિકા પર આવી જાય છે અને કોઈ વાર તો સ્થી પણ નીચો ઊતરી જાય છે. આ આડબરી મહત્તાની અહિંઆ વાત નથી. એવા ટેટના નકલી હીરા ચળકતા દેખાય, પણ એમાં અંદર પાણી ન હોવાથી એને ઝાંખા પડતા વાર લાગતી નથી. એ જેમ પાણીમાં પડે કે એનું તેજ ઝાંખું થઈ જાય છે અને પછી એના પર ગમે તેટલા બ્રશ કે સેમેઈલેધર લગાડવામાં આવે, પણું એ તેજ ધારી શક્તા નથી, બતાવી શકતા નથી અને પોતાની જાતને અવગાણુનાના અંધકાર પાછળ ધકેલી દે છે. આવી કૃત્રિમ મેટાઈ લાંબો વખત ટકતી નથી, ટકે તો દીપતી નથી અને ઝગારા મારે તે પણ અને એનો વિનાશ થાય છે. સાચા કસ વખતે કે પાકી પરીક્ષા વખતે એનું મૂલ્યાંકન મીંડામાં થાય છે અને મેળવેલ કૃત્રિમ મહત્તા જાય છે ત્યારે મે ક્યવાટ પાછળ મૂકતી જાય છે.' ,
બાકી જ્યાં સ્વાભાવિક મહત્તા હેય છે ત્યાં આખો આવિર્ભાવ અનેરે જ હેય છે, એને આખા ઉઠાવ જ જુદા પ્રકારના હોય છે, એના સૌજન્યની સીમ અજબ મીઠાશ આપનારી હોય છે, એની