________________
[ ૧૧૦ ]
ધર્મ કૌશલ્ય
આખી સૃષ્ટિ ફરી જાય, પોતાના વિચાર-વાતાવરણમાં ફેરખલા થઇ જાય, પરિસ્થિતિ પલટા પામી જાય અને આસામીના સામી (સ્વામી ભિખારી) થઈ જવાય. એ તેા જમરાજા ચેાટલી પકડી બેઠા છે કે ગળચી ખાવી રહ્યો છે અને હમણાં શ્વાસ ચાલ્યા જશે અને રામ મી જશે એ વિચારે જ કામ લેવા જેવું છે. અને હવે પછી બીજા કામેા કયાં કરવાનાં નથી, એ તે વિચારમાં આવ્યું તે કામ કરી નાખવું એ જ ચેાગ્ય વિચિત્ર છે, પુદ્ગલ અસ્થિર છે, સ્નેહ સાંકડા છે, છે અને પળે પળને પણ વિશ્વાસ નથી એ નજરે
વાત છે. મન જીવાદારી લટકતી કામ કરનાર જ
!.
ખરા સાધક ખની શકે છે. મુલતવી રાખવાનાં માઠાં ફળા અનુભવગમ્ય છે અને વાત વીફરી જતાં મનની મનમાં રહી ગઈ એવા તે અનેક દાખલા નજરે જોયા છે, માટે ધર્માંકામાં કાલે કરવાનું આજે કરવુ અને આજે કરવાનું હમણાં જ કરવું.
આવતી કાલે કે હાથમાં લીધુ કે
अजरामरवत्प्राज्ञो विद्यामर्थं च चिन्तयेत् गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥
હિતાપદેશ