________________
ધમ કાશલ્ય
(૪૫)
સેા વર્ષના સુખના લખરકા.
ભગવાનને નામે જોડી કાઢેલી પશ્ચાત ભૂમિકા સાથે આપણે હવે માણસના જીવનના સેા વર્ષને ભર્તૃહરિની પરિભાષામાં વિચાર કરીએ. માણસ સુખ માટે વલખાં મારે છે, સુખ મેળવવા માટે ત્રેવડા કરે છે, સુખ મેળવવા માટે તાગડાએ ચે છે અને સુખ મેળવવા માટે સાચાં ખાટાં કાળાં બજાર, મેલાંઘેલાં કે ગોટાળા કરે, પણ એને એમાંથી સુખ મળે છે ? એ એમાંથી સુખ મેળવી શકે છે ? એની સુખ મેળવવાની ઇચ્છા તૃપ્ત થાય છે? પ્રથમ સેા વર્ષની સંખ્યાને તપાસી જઇએ. જો કે સેા વર્ષ સુધી પહાંચનાર તેા હજારે કે લાખે એક નીકળે. ધણાખરા તેા અંતરિયાળથી લખિતંગ જ થાય છે, કેટલાંયે ખાળમરણુને ભાગ બને છે, અનેક અકસ્માતમાં પાછા થઈ જાય છે, કેટલાંયે પ્લેગ, કૉલેરા અને ક્ષયરેાગના ભાગ અને છે અને અનેક હાર્ટ ફેઇલ થઇ જતાં, ન્યુમેનિયા, ટાફે ડ-વિષમ જ્વના ભાગ બની ખલાસ થઈ જાય છે. ભરજુવાનીમાં અનેકને વિદાય થઈ જવાનું થાય છે અને આશાભર્યાં કાચા કનૈયા કુંવરા અને આશાની ઝાળીએ ક્ષતી યુવતીઓ ચાલી જાય છે, છતાં આપણે સાવનુ આયુષ્ય માનીએ, તેને હિસાબ કરીએ તેા તે પણ ભારે અળખામણેા, કાબરચિતરા અને ખરડાયેો માલૂમ પડશે. પ્રથમ આ હિસાબ બતાવીએ. પછી તેના ઉપર નુકતેચીની કરશું.
[ s ]
સેા વર્ષના હિસાબમાં ૫૦ વર્ષ તેા રાતમાં જાય. અગાઉના જમાનામાં તેલના દીવા નીચે લેાકેા રાત્રે જીવ જેવુ કામ કરતા નહાતા. એટલે પચાસ વર્ષ નીકળી જાય. ગામડાંઓમાં હજુ એ જ સ્થિતિ
h