________________
[ ૧૦૪ ]
ધર્મ ગ્રંથય
જીવતર છે. એક ધડીનેા ભરાંસા નથી, જે સાંકળ વાસીને રાત્રે સૂતા તે સાંકળ સવારે પોતે ઊઘાડશે કે ખારણાં ખેડવવાં પડશે એટલે પણ ભરાસા નથી અને વ્યાધિ, અકસ્માત, તાવ, ક્ષય, હૃદયમધ અને ટાઇફાઇડ, ન્યુમેનિયા અને અનેક જજીવાતથી ભરેલાં આ વાતાવરણમાં કયારે હુકમ—તેડાં આવશે તેની કાંઈ ખબર નથી, જાણવાનાં સાધન નથી અને નિષ્ણુયના મુદ્દા નથી. આવું જીવતર છે.
અને જુવાનીને લટકા તા ચાર હાડાનેા છે. જુવાનીના ચટકા ગયા કે પગ ઢીલા પડે, માથે ટાલ પડે, આંખનાં નૂર જવા માંડે અને લાકડીને ટેકે ચાલવાનું થાય, ત્યારે ધરમાં અને ગામમાં હાડહાડ થવાનુ ખતે. જીયાનીને સમય તેા વાત કરતાં ચાલ્યેા જાય છે. ત્યારે આવા ચલાચલ સંસારમાં કાંઈ સ્થિર ખરું કે ખધે અસ્થિરતા અને દોડાદોડ જ છે ? નિયમિત્ર જેવી દેહડી જાય, ટેકા આપનાર સગાં જાય, પેાતાનાં માનેલાં સ્નેહીએ જાય, ત્યારે પણ લટક સલામ કરનાર ધમ ઊભા રહે છે. એ પાસે આવે છે, એ સાથે આવે છે, એ ટેકા આપે છે અને એ સાચું સગપણુ અને ખરા સ્નેહ દાખવે છે; દાખવે છે એટલુ જ નહિ પણુ એ બરાબર પડખે ઊભા રહે છે અને સવ સાગામાં એ માણુસને આધારભૂત થાય છે, જે દેહને ઊંચા ખારાકથી, મૂલ્યવાન વાથી, સ્નાનવિલેપનથી અને અનેક સુરમ્ય રચનાઓથી પાખેલ હાય તે દેહ પારકા થઇ જાય છે, એને અડનારને સ્નાન કરવું પડે છે, સગાં દૂર થઇ જાય છે ત્યારે ખરા આધાર ધના થાય છે. એ જવાનુ થાય ત્યાં સાથે આવે છે, એ અડી*ડીને વખતે પડખે ઊભા રહે છે અને એ અણીને વખતે નાક રાખે છે. આ પ્રમાણે હકીક્ત હોવાથી પેાતાનુ હિત ઈચ્છનાર માયુસે ધર્મને એના સાચા અર્થ માં એળખવા, ધર્મને એનાં અંગ પ્રસંગમાં સમજવા, ધમને પેાતાના ચાલુ અને આગામી હિતચિંતક તરીકે સ્વી
•
.