________________
[49]
ક્રમ કૌશલ્ય
ગમે તેમ થાય, પણ એ પેાતાની જાતને હલકી પડવા તે જ નહિ. એ ગમે તેટલી યાતના ખમે, ટીકા ખમે, નુક્સાની ખમે, પણ એ ગમે તેટલા ભાગે પણ સાચા માને છેડે નહિ અને અન્યાય કે યેાગ્ય ભાગે ગતિ કરે નહિ. આવા પુરુષાથી પૃથ્વી પાવન છે; આવા પુરુષાથી પરિયયી પેાતાને ધન્ય માને છે. અને આવા વિશિષ્ટ મહત્તાશાળીને પગલે પગલે પ્રગતિ થાય છે. સાચે રસ્તે ચાલવામાં તે કાંઈ વધારે પડતુ કરતા હાય એમ એને લાગતું નથી. આવા ઉત્તમ પુરુષાનાં જીવન ધન્ય છે, એના પરિચય પ્રમેકારી છે, આનંદ નિવિ કારી છે, વ્યવહાર ઉન્નતિકારી છે. આવા પ્રકૃતિથી મહાનને મા સન્મુખ રાખે તે કૌશલ્ય સમજી તેને પોતાના જીવનમાં ઉતારે.
ये भवन्त्युत्तमा लोके स्वप्रकृत्यैव ते ध्रुवम् । अप्यकुर्वते मृत्युं प्रपद्यन्ते न चात्प्रथम् ॥ ભાવચંદ્રસૂરિ-શ્રી શાંતિનાથ રિત્ર.