________________
[૪]
ધર્મ કૌશલ્ય કપમાં રાખે છે, આપણે પણ બે પાંચ ધેતિયાં કે પાંચ સાત પહેરણ રાખીએ છીએ. મુનિ ભાત પાણીને આહાર કરે છે, આપણે પણ રોટલી દાળભાતને આહાર કરીએ છીએ. મુનિ ભાઇભાંડુને સંબંધ છ દે છે. આપણે પણ ભાઈભાંડુ સાથે ફારગતી કરી ગળાનાં પાણી સુદ્ધાં હરામ કરીએ છીએ. મુનિ એષણીય આહાર લે છે, આપણે પણ આવા યોગ્ય આહારનો જ ઉપયોગ કરીએ છીએ. મુનિ બ્રહ્મચર્ય પાળે છે, આપણે પણ સ્ત્રી પરદેશ જાય, તેની સાથે અબોલાં થાય કે વાંધો પડે ત્યારે અશ્વ બ્રહમચર્ય પાળીએ છીએ. ત્યારે આપણું કર્મોમાં અને મુનિનાં કર્મોમાં ફેર છે ? એ કરે છે તે જ બધું આપણે કરીએ છીએ
ભૂખમાં અને સહન કરવામાં, રખડપાયામાં અને બોલાચાલીમાં આપણે પણ અનેક પ્રકારે મુનિ જેવાં જ હેઈએ છીએ. મુનિ વાણુને સંયમ રાખે તે આપણે મહાજનમાં, સભામાં, સમાજમાં ચૂપ થઈ બેસી જઈએ છીએ. મુનિ જોઇને ચાલે તેમ આપણે પણ ખાડાખડિયા સંભાળી પગ મૂકીએ છીએ. મુનિ એક ગામથી બીજે જાય તેમ આપણે પણ સામાન લઈ બહારગામ જઈએ છીએ. મુનિ હાલે, ચાલે, બોલે, જંગલ જાય: તે સર્વ આપણે પણ કરીએ છીએ. મુનિ વહેલા ઊઠે તેમ આપણે પણ રેવે, બસ કે ટ્રામ પકડવી વણવાર વહેલા ઊઠી છીએ. મુનિ એળપદો કે કૌપીન પહેરે તે આપણે ધોતિયું કે સાડી પહેરીએ છીએ. ત્યારે આમાં વાંધો કયાં આવ્યો? અને ફેર છે રહ્યો ? મુનિ કોઈ કામ એવું નથી કરતાં જે આપણે એક યા બીજા આકારમાં નહીં કરતા હોઈએ, " ;
અને છતાં ફળની નજરે જોઇએ તે આપણે ને એને મેળ જ ન ખાય. સમાન યિા બાથે નજરે અનેક બાબતમાં એક સરખી રોજ છતાં આપણાં આમને લઇને આપણે સંસાર વધારી