________________
ધ કૌશલ્ય
[ v]
છીએ, ત્યારે એ સંસારને ઘટાડી આત્મવિકાસ કરતાં જાય છે. આપણુ ધન, માલ, હવેલી, માડી, વાડીમાં રત થઈએ છીએ ત્યારે એ વસ્તુને આત્મવિકાસનું સાધન ગણી તેના તે માર્ગે ઉપયોગ કરે છે. આપણી ભૂખમાં, ક્ષમામાં, સસ્તુંનશીલતામાં, રખડપટીમાં અને ઉપર ગણુાવેલી સ` પ્રવૃત્તિમાં આપણા આશય પૌદ્ગલિક હાય છે, સાંસારિક ન્હાય છે, પરભાવના હોય છે. એટલે આપણી એક વાત જામતી નયા, ચાંસ્તી નથી, સ્થિર થતી નથી, લાંખી રાશે લાભ કરાવનાર થતી નથી; સારે એમની દરેક પ્રવૃત્તિ પાછળ સ્વભાવ તરફ્ રમણુ હાઇ, વસ્તુ કે ક્રિયાને ઉપયેગ સાધન તરીકે માત્ર લાભ લેવા પૂરતા જ હાઇ એની અને આપણી ફળપ્રાપ્તિમાં જમીન આસમાનને ફેર પડે છે. આશય ક્રૂરી જાય, દિશા અલાઇ જાય, સુકાન પર કામૂ આવી જાય, તા આપણે પણ તુરત કક્ષા બલી શકીએ. આશય બલવાની જરૂર છે. ગાલમાં મુંઝાવા જેવું નથી. આ જીવ પાતે મુનિ મહંત થઈ શકે છે. આશય બદ્લા, ઉદ્દેશ ખન્નેા.
तत्तत्कर्म कृतं यदेव मनिभिस्तैस्तैः फलैर्वञ्चिताः ||
ભતું પરિ
( ૪૧ )
ઘડપણ સામે ધમકી આપતુ ખડું રહેલુ છે, રોગા તા જાણે પાકા વેરી હોય તેમ શરીર સામે પ્રહાર કરી રહ્યા છે, અને તડ પડેલા ઘડામાંથી પાણી ટપકે તેમ આખું સરતુ જાય છે, છતાં લાકા (પાતાનું કે પારકું ) અહિત આચર્યે જાય છે, એ તા ભારે નવાઇની વાત છે. માણસનું જોર ત્રણ ભામતનું હાઇ શકે. હું જીવાનજોધ છું