________________
[ rs ]
કૌસલ્ય
અગમ્ય નથી, પણ એની ખાજ જોઈએ, એ માટે તમન્ના જોગિ એની તાલાવેલી લાગણી જોએ. આ ધર્મ કૌશલ્યનુ કેંદ્ર છે.
ક
अध्यात्मशास्त्र सम्भूतं सन्तोषसुखशालिनः । 'गणयन्ति न राजानं, न श्रीदं नापि वासवम् ॥ શ્રી યાવિજય ઉપ્તધ્યાન
(૩૯)
જે તને સુખની, ધર્માંની કે મુક્તિ સામ્રાજ્યની ખેવના હોય તા પારકાની મેલી ચીજોમાંથી માત્ર એક આશાને વશ કર.
આ જીવનમાં પારકાની બક્ષીસા તરફ તુ` નજર રાખે છે કાએ તજેલ, ખાયેલ ચીજો તને મળે ત્યારે તું રાજી થાય છે, પારકાની ફેંકી દીધેલ વસ્તુ તને મતમાં મળી જતી હોય તેના તરફ તારી સ્પૃહા રહે છે, પણ જો તને ખરા સુખની, સાચા ધર્મની કે સ સંયેાગથી મુક્તિ મેળવવાની ઇચ્છા હોય, તને એમાંની કોઇ પણ ચીજ માટે સાચી લગની લાગી હોય તેા પારકાની આશા પરતા તારા તાંતણેા તેડી નાખ, પરવસ્તુ કે પુરવ્યક્તિની આશાના દરને કાપી નાખ અને પછી તને સવ સમૈાગામાં ખૂબ મજા આવરો, તારા જીવન પરના માજો હલકા થઈ જશે, તારી માનસિક પરિસ્થિતિમાં મોટા પલટા આવી જશે અને તાર! સસાર ચકરાવાની પરિધ તેને પોતાને નાંની થઇ જ્તી દેખાશે.