________________
[૨]
ધર્મ કલ્ય
ખરા લોકો વિચાર કરતા નથી, કરે છે તેમાં વ્યવસ્થા હતી નથી, વિચાર જવાબેને ઉપયોગ કરવાની અંદર શક્તિ હોતી નથી. ધર્મ ભાર્ગમાં કૌશલ્ય દર્શાવનારનું આત્મચિંતવન અનેખું હેય, ભદ્ર હેાય, પ્રેરક હય, પરિણામ નિપજાવનાર હોય અને સાચે રસ્તે પ્રગતિ કરાવનાર હેય. ધર્મ કૌશલ્યનો આદર્શ સંદેશ આત્મચિંતવનનો છે.
જો તેરા જાનિ મિત્રા િશ ા ચયા? कश्चाई का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥
સુ. ૨. ભાડાગાર
જેમનાં માન અને મદ જતાં રહ્યાં છે, જેમના આશયનું લેકે અનુમોદન કરે છે, જેમની શરીરકાંતિ શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવી છે અને જેઓ પ્રકૃતિથી સારો વ્યવહારમાં વિહરનાર છે–આવા મહાબુદ્ધિશાળી મનુષ્ય આ દુનિયામાં સુખપૂર્વક જીવન જીવી જાય છે. - - બુદ્ધિશાળી માણસ દુનિયાની ટોચ પર જાય છે, એનું જીવન અને પ્રકારનું હેય છે. એનાં જીવનનો વૈભવ ભાત પાડે તે હેય છે, એની ખુમારી ઓર કારની હોય છે, એની હાલચાલ અને રીતભાત