________________
આંખમાં ઝાંખ નથી, સ્વાદમાં ક્રિસ નથી, શરીર પર સજા નથી, નાકમાં ગંધ આવતી જાગતી છે ત્યાં સુધી તેને લાભ ઉઠાવી લે, તેને પાળેલ, પિધેલ અને જણાવેલ છે તે માટે લીધેલ તરદીને બદલો લઈ લે.
અને તારી વયના તે કઈક ચાલ્યા ગયા. જેની સાથે રમે, હા, માણે, રખડ્યો, નાગે ફર્યો તેમાંનાં કઈક સ્મશાનમાં પોઢી ગયાં. તું હજુ જીવતે જગતે બેઠો છે, તે તેને લાભ ઉઠાવ. અને લાભ ઉઠાવવામાં તારું પિતાનું શ્રેય થાય તે કર, અને એમાં પણ લાંબી નજરે જે. પરમ શાંતિ ચિરકાળ માટે મળે અને તારા આ રખડપાટા મટી જાય તે તેને લાભ લઈ લે. તારાં શરીર, આવડત, મગજ અને અનુકૂળતાઓને સારે ઉપયોગ કરી લે અમે આ ભવને ફેશ સફળ કર. બાકી જ્યારે કાકાનું તેડું આવશે ત્યારે તું કાંઈ કરી શીશ નહિ. પછી તે વખતે તેને પસ્તાવો થશે કે આ કામ રહી ગયું કે પેલું કામ રહી ગયું, એ આવશ્યક ન થયું અને પેલું ઉદ્દવહન રહી ગયું. આવી અનેક વાત મનમાં રહી જશે અને પછી દેડાદોડમાં પામતખામણા કરવા મંડી જઇશ કે માથા પછાડી પસ્તા કરીશ એમાં કાંઈ વળશે નહિ. એ કાકાનો હુકમ ક્યારે છૂટશે અને કેવા સંગમાં છૂટશે, એ છૂટશે ત્યારે તું સાવધ હેઇશ કે બેભાન કે બેફામ દેશએ કઈને ખબર નથી અને એ વખતે પછી તું પ્રભુનું સ્મરણ કરવા મંડી જઈશ કે વસીયતનામું લખાવવા માટે જ એમાં કાંઈ વળશે નહિ. ઘરને આગ લાગ્યા પછી કૂ ખોદવાનું કાર્ય કેઈ ડાહ્યો માણસ કરે ? માટે અત્યારે બને તેટલે લાભ લઈ લે. મળેલી અનુકૂળતાને બદલે વાળ છે અને તારું પરમ શ્રેય થાય તે માર્ગ પકડી લે. અત્યારે કરેલી સેવા દીધેલ દાન, સ્વીકારેલ ત્યાગ, આદરેલ સંયમ અને પાળેલ બ્રહ્મચર્ય તારી પડખે ટેકો આપશે. બાકી છેલી ઘંટીની દોડાદોડીમાં કાંઈ ભલીવાર નતિ થાય, માટે છે તેને સારા વખતમાં સ્થાયી લાભ થઈ છે. આનું