________________
ધર્મે કોરાવ્ય
[}
નામ ધકૌશલ્ય કહેવાય, એ તુ નોંધી રાખજે અને આવા અવાર ફરી ફરી નહિ મળે તે પણ નોંધી રાખજે,
यावत्स्वस्थमिदं शरीरमरुजं यावज्जरा दूरतो यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः । आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् प्रोही भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥
ܕ
ભર્તૃહરિ
(.૩૮ )
અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસથી થયેલા સાષ મુખના અનુભવ કરનાર માણસ રાજાને ગણતા નથી, લક્ષ્મી આપનારને ગણતા નથી અરે ખુદ ઈંદ્રને પણ ગણતા નથી,
આત્મા સંબધી હકીકત તે અધ્યાત્મ. એનાં રસમાં જે પો હાય તે પોતે પોતાના માલીક છે, પોતાના શેઠ છે, પોતાના સરદાર છે, પેાતાના ઉપરી છે, પોતાના સર્વસ્વ છે. સાચા અધ્યાતીની વ્યા